ભારત-પાકિસ્તાન T-20 મેચ પર ઓવૈસીનો કટાક્ષ:ઓવૈસીએ કહ્યું- સરહદ પર 9 સૈનિક શહીદ થયા

Webdunia
મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (12:17 IST)
T20 WC: મેં આતંકવાદી ઘટનાઓ વચ્ચે ભારત-પાકિસ્તાન મેચ રદ્દ કરવાની કરી માંગઃ ગિરિરાજ સિંહ
 
ટી 20 વર્લ્ડ કપની સેમિફાઇનલ 10 અને 11 નવેમ્બરે રમાશે અને ટાઇટલ મેચ 14 નવેમ્બરે રમાશે. આ સિવાય ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરે મેચ યોજાશે. 24 ઓક્ટોબરે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં (Dubai International Cricket Stadium) સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આતંકવાદી ઘટનાઓ વચ્ચે ભારત-પાકિસ્તાન મેચ રદ્દ કરવાની કરી માંગ
 
જમ્મુ-કાશ્મીરમાં દેશના 9 સૈનિક શહીદ થયા છે અને 24મી તારીખે ભારત-પાકિસ્તાન ટી-20 મેચ યોજાશે. તેમણે કહ્યું હતું કે શું PM મોદીએ નહોતું કહ્યું કે સૈનિકો મરી રહ્યા છે અને મનમોહન સિંહની સરકાર બિરયાની ખવડાવી રહી છે,
 
જમ્મુ-કાશ્મીરમાં 15 દિવસમાં 13 નાગરિકની હત્યાજણાવી દઈએ કે રવિવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકીઓએ બે બિહારી શ્રમિકોની ગોળી મારીને હત્યા કરી હતી. છેલ્લા 15 દિવસમાં આતંકવાદીઓએ 13 નાગરિકને નિશાન બનાવ્યા છે, જે કારણે બિન-સ્થાનિક મજૂરો અને કામદારોએ કાશ્મીરથી સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે.
 
પરંતુ હવે જ્યારે 9 સૈનિક શહીદ થઈ ગયા તોપણ તમે ટી-20 રમશો. ગિરિરાજ સિંહ, તારકિશોર પ્રસાદ બાદ હવે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ ભારત-પાકિસ્તાન મેચ સામે વિરોધ કર્યો છે.

સંબંધિત સમાચાર

Next Article