મુંબઈ વરસાદ- શાળા અને કૉલેજ આજે પણ બંધ, કલ્યાણથી આગળ ટ્રેન સેવાઓ રદ્દ

Webdunia
સોમવાર, 5 ઑગસ્ટ 2019 (10:51 IST)
મુંબઈમાં રાત્રે થઈ મૂસળાધાર વરસાદના કારણે સામાન્ય જીવન અસ્ત-વયસ્ત થઈ ગયું છે. તેનાથી રેલ સેવાઓ પ્રભાવિત થઈ છે અને પાલઘરની પાસે રહેલ પિંજલ નદીના પુલનો એક ભાગ વહી ગયું છે. વરસાદના કારણ બદલાપુર - અંબરનાથ અને વસાઈ-વિરાતની હાઉસિંગ કૉલોનિઓમા રહેલ એક લાખથી વધારે લોકો ઘરોની અંદર રહેવા લાચાર છે. તેમજ પાંચ લોકોની મોત થઈ ગઈ છે. મોસમ વિભાગનો અંદાજો છે કે સોમવારે ભારે વરસાદ થઈ શકે છે. સેંટ્રલ રેલ્વેની ઉપનગરીય સેવાઓ ટિટવાળા સુધી ચાલૂ કરી નાખ્યું છે. સેંટ્રલ રેલ્વેનો કહેવું છે કે અંબરનાથથી કર્જતને મૂકી સેંટ્રલ રેલ્વેની બધી ઉપનગરીય સેવાઓ ચાલૂ છે. કર્મચારીઆ ખંડથી જલ્દી થી જલ્દી ઉબરવા ચોવીસ કલાક કામ કરી રહ્યા છે. તેમજ રાજ્ય સરકારએ સોમવારે મુંબઈ, ઠાણે, પાલઘર અને રાયગઢમાં રહેલ શાળા  અને કૉલેજોની રજા જાહેરાત કરી છે. સેંટ્રલ રેલ્વેની સીએસએમટી-ઠાણે અને સીએસએમટીમાનખુર્દના વચ્ચે સેવાઓ ઠપ થઈ ગઈ ચે. આ કલ્યાણની બહાર રહેતા લોકો માટે બુરી ખબર છે. એક અધિકારીએ કહ્યું કે કલ્યાણ-કરજાત કૉરિડોરની વચ્ચે એકથી બે દિવસમાં સેવાઓ શરૂ થશે. 
 
શાળા કૉલેજોમા રજા જાહેર કરી નાખી છે.   

સંબંધિત સમાચાર

Next Article