આજે ભૂકંપના કારણે દિલ્હી-NCRની જમીન ધ્રૂજી ઉઠી હતી. એટલો જોરદાર આંચકો આવ્યો કે લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા. ઘરના બારી-બારણાં બધાં ધમધમવા લાગ્યાં. આ ભૂકંપનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ભૂકંપ આવ્યો ત્યારે કાર પણ ધ્રૂજતી જોવા મળી હતી. આ સિવાય સોશિયલ મીડિયા પર ભૂકંપના ઘણા ડરામણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
77