7 મોટી વાત, જે PM મોદીને બનાવે છે દુનિયાની સૌથી તાકતવર માણસ

Webdunia
શુક્રવાર, 21 જૂન 2019 (15:01 IST)
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બ્રિટિશ હેરાલ્ડના રીડર્સ પોલમાં દુનિયાની સૌથી તાકતવર હસ્તી ચૂંટ્યા છે. મોદીએ દુનિયાના શીર્ષ નેતાઓ-વ્હાદિમીર, પુતિન,  ડોનાલ્ડ ટ્રંપ અને શી જિનપિંગને પછાડીને આ ઉપલબ્ધિ હાસલ કરી છે. આખેર મોદીમાં આવી શું વાત છે જેના કારણે તે દુનિયામાં તીવ્રતાથી ઉભરે છે. આવો જાણીએ મોદી વિશે 7 મોટી વાત, જે દુનિયાભરની સૌથી તાકતવાર માણસ બનાવે છે... 
1. સખત અને ત્વરિત ફેસલા- નોટબંદીનો ફેસલો આખા દેશમાં જીએસટી લાગૂ કરવાના, નરેન્દ્ર મોદીએ ક્યારે પણ ફેસલો લેવામાં ન તો ઢીળ જોવાઈ અને ના નરમી. ફેસલા લેતા સમયે તેને ક્યરે પણ રાજનીરિક નફા-નુકશાનનો પણ ધ્યાન નહી રાખ્યું. નોટબંદી અને જીએસટીના સમયે કહેવાઈ રહ્યું હતું કે મોદીને તેનાથી ચૂંટણીમાં નુકશાન થઈ શકે છે પણ તેને તેમની ચિંતા નહી કરી. આટલુ જ નહી સત્તામાં વાપસીએ તેને ભ્રષ્ટાચારના આરોપથી ધેરી ઘણા અધિકારીઓને ઘરનો રસ્તા જોવાયું. 
 
2. પાકિસ્તાનમાં સર્જિકલ અને એયર સ્ટ્રાઈક- ઉરી હુમલા પછી સર્જિકલ સ્ટ્રાઈક અને પુલવામામાં થયા આતંકવાદી હુમલા પછી બાલાકોટમાં આતંકી ઠેકાણો પર એયર સ્ટ્રાઈક પછી તેમના પક્ષમાં વૈશ્વિક સમર્થન જુટાવીને પાકિસ્તાનને બેકફુટ પર આવવા માટે લાચાર કરી દીધું. તેનાથી વિશ્વમાં ભારતની મજબૂત છવિ બની સાથે જ દેશવાસીઓમાં પણ સરકાર પ્રત્યે વિશ્વાસ વધ્યું. 
 
3. વિદેશોમાં મજબૂતીથી પક્ષ રાખવું- પ્રધાનમંત્રી વિદેશોમાં ભારતનો પક્ષ મજબૂતીથી રાખે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ, વ્લાદિમીર પુતિન, શી જિનપિંગ જેવી વૈશ્વિક નેતાઓની સામે તે દબાણ અનુભવ નથી કરતા, ખૂબજ સરળતાથી મળે છે. તાજેતરમાં એસસીઓ સમિટમાં મોદીએ આતંકવાદના મુદ્દા પર પાક પ્રધાનમંત્રીને ન માત્ર જુદા કરી નાખ્યુ. પણ વિશ્વ સ્તર પર તેમની ખૂબ કરકરી પણ  થઈ. મોદીએ વૈશ્વિક નેતાઓને બે ટૂક સંદેશ આપ્યા કે જો પાકિસ્તાન નહી સુધરશે તો તેનાથી કોઈ વાતચીત નહી થશે. 
 
4. દેશવાસીઓનો વિશ્વાસ જીત્યું- કોઈ પણ નેતા દુનિયામાં પણ ત્યારે તાકતવાર બની શકે છે, જયારે દેશના લોકોનો વિશ્વાસ તેની સાથે હોય. મોદી દેશવાસીઓના વિશ્વાસ પર સરખા ઉતર્યા. ઉજ્જવલા યોજના,પ્રધાનમંત્રી આવાસ યોજના,જન-ધન યોજના,કિસાન સમ્માન નિધિ યોજના,મુદ્રા યોજના,આવકવેરા છૂટ સીમા વધારીને 5 લાખ કરવી જેવા ફેસલાથી લોકોમાં તેમના પ્રત્યે વિશ્વસનીયતા વધી. આ જ કારણ છે કે લોકોએ ભારે બહુમતની સાથે એક વાર ફરી દેશની બાગડોર તેમના હાથમાં સોંપી. લોકસભા ચૂંટણી 2014ની તુલના (282)માં એકલા ભાજપાએ 303 સીટ જીતી. ગઠબંધન સહયોગીઓની સાથે તો આ આંકડા 350ના પાર થઈ ગયું. જે કે બહુમતના 272 આંકડાથી ખૂબ વધારે છે. 
 
5. કથની અને કરનીમાં અંતર નથી- મોદીની કથની અને કરનીમાં અંતર નહી જોવાય છે. તેને 3 તલાક બીલ સાંસમાં લાવવાની વાત બોલી હતી અને 17મી લોકસભા શરૂ થતા તેને સદનના પટલ પર પણ રાખી દીધું. લોકસભા ચૂંટણીના સમયે પણ તેને એવા નેતાઓને ટિક્ત નહી આપ્યા જે તેમની આશાઓ પર સાચા નહી ઉતર્યા. 75 પારનો ફાર્મુલા પણ તેને સખ્તીથી લાગૂ કરવાયું. 
 
6. અનુશાસિત જીવનશૈલી- મોદીની સફળતાના પાછળ તેમની અનુશાસિત જીવન શૈલી પણ છે. તે સવારે 5 વાગ્યે ઉઠીને યોગ કરે છે સાથે કે ઑફિસમાં પણ પૂરો સમય આપે છે. તે ખાન-પાન અને સ્વાસ્થ્યનો પણ પૂરો ધ્યાન રાખે છે. તેમના ચેહરા પર હમેશા તાજગી જ નજર આવે છે. આટલું જ નહી તે તેમના સહયોગી અને મંત્રીઓ અને અધિકારીઓથી પણ આ જ અપેક્ષા રાખે છે. આ જ કારણ છે સરકારી કામમાં કોઈ બેદરકારી નજર નહી આવે છે. 
 
7. વકૃત્વ કૌશલ- મોદીની સૌથી મોટી ખાસિયત તેમનો વકૃત્વ કૌશલ એટ્લે ભાષણ આપવાની કળા છે. તે તેમના ભાષણોમાં હમેશા આ વાતનો ખાસ ધ્યાન રાખે છે કે સામે બેસેલા શ્રોતા વર્ગ તેનાથી પૂરી રીતે કનેક્ટ થઈ શકે. આ જ કારણે જ્યારે મોદી વિભિન્ન સભાઓ અને આયોજનમાં ભાષણ આપે છે. તો મોદી-મોદીની ગૂંજ સંભળાય છે. તે તેમની વાત પણ કહે છે. પણ આ વાતનો પણ પૂરો ધ્યાન રાખે છે. સામે બેસેલા લોકો શું સાંભળવા પસંદ કરશો. 
 

સંબંધિત સમાચાર

Next Article