Happy Mother's Day 2024 Shayari: માતૃદિવસ દુનિયાની દરેક માતાને સમર્પિત છે. જે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળ માતાની નિ:સ્વાર્થ સેવા અને પ્રેમના બદલામાં તેને સમ્માન અને આભાર આપવાનો છે. આ વર્ષે આ ખાસ દિવસ 12 મે ના રોજ ઉજવાશે. આ મધર્સ ડે પર તમરી માતા માટે તમે કંઈ ભલે ન કરો પણ તેમને પ્રેમથી હેપી મધર્સ ડે કહેવાનુ ન ભૂલશો. જો તમે તમારી મમ્મીને Happy Mothers Day કહેવા માટે Whatsapp Status અને Images શોધી રહ્યા છો તો નીચે આપેલ સંદેશ તમારા કામના છે જે તેન હોઠો પર મુસ્કાન અને આંખોમાં ખુશી લાવશે.