Friendship Day 2022- બે મિત્રોની વાર્તા

Webdunia
મંગળવાર, 2 ઑગસ્ટ 2022 (11:44 IST)
એક વાર બે મિત્રો રણ પાર કરી રહ્યા હતા રસ્તામાં તેમના કોઈ વાત પર ઝગડો થઈ ગયો અને બીજા મિત્રએ ગુસ્સામાં આવીને તેમને થપ્પડ મારી દીધો. બીજા મિત્રને આવાત પર ખૂબ આધાત લાગ્યો અને તેણે રેત પર એક લાકડીથી લખ્યો- આજે મારા સૌથી સારા મિત્રએ નાનકડો ઝગડો થતા મને થપ્પડ માર્યો. રણમાં તે એક બીજાને છોડીને નથી જઈ શકતા હતા. તેથી તેણે યાત્રા ચાલુ રાખી અને વિચાર્યો કે મંજીલ પર પહોચીને ઝગડાનો ઉકેલ કાઢીશું. 
 
તે એકબીજાર્હી વાત કર્યા વગર, સાથે સાથે ચાલતા રહ્યા. આગળ તેને એક મોટી તળાવ  મળ્યા. તેમણે આ તળાવમાં નહાવીને તાજો થવાનો નિર્ણય લીધો. તળાવના બીજા કાંઠે એક કાદવ(Bog)  મળ્યો. તે મિત્ર જેને થપ્પડ માર્યો હતો તે, તરતા-તરતા તળાવના બીજા કાંઠે તે કાદવમાં ફંસાઈ ગયો અને ડૂબવા લાગ્યો. 
 
તેમના મિત્રએ જ્યારે આ જોયા, તો તે તરત તરીને આવ્યો અને તેમના મિત્રને ખૂબ મેહનત કર્યા પછી બહાર કાઢ્યા. જે મિત્રને કાદવમાંથી બચાવ્યો હતો તેણે તળાવના કાંઠે એક મોટા પત્થર પર લખ્યો. "આજે મારા મિત્રએ મારો જીવ બચાવ્યો " બીજા મિત્ર આ જોઈને પૂછ્યો, જ્યારે મે તને થપ્પડ માર્યો હતો ત્યારે તુ રેત લર લખ્યો! પણ જ્યારે મે તારો જીવ બચાવ્યો તો તુ પત્થર પર લખ્યો, આવુ શા માટે, બીજા મિત્રએ જવાન આપ્યો- " જ્યારે કોઈ દુખ પહોંચાડી છે તો તેને અમને રેત પર લખવો જોઈએ , જ્યાં સમય અને માફીની હવાઓ તેને મટાડી નાખે. પણ જ્યારે કોઈ અમારી સાથે સારો વ્યવહાર કરે તો અમને તેને પત્થર પર લખવો જોઈએ જ્યાં તેને કોઈ મટાડી ના શકે" 

સંબંધિત સમાચાર

Next Article