વર્ષ 2025 મેષ રાશિનો અભ્યાસ | Aries Education Prediction 2025:
શનિ અને રાહુના કારણે તમને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં, પરંતુ ગુરુને કારણે તમને તમારા શિક્ષણમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. સારું રહેશે કે તમે 14મી મે 2025 સુધી તમારા અભ્યાસ અને કરિયર સંબંધિત કામમાં બેદરકાર ન રહો. જો કે, 14 મે સુધી ગુરુની સાનુકૂળ સ્થિતિને કારણે આ સમયગાળા દરમિયાન અભ્યાસનું સ્તર સારું રહેશે. અભ્યાસ માટે બહાર પણ જઈ શકાય છે. જો તમે સખત મહેનતની સાથે ગુરુવારના ઉપાયોનું પાલન કરશો તો જ તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થઈ શકશો. તમારે ઉત્તર અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં બેસીને અભ્યાસ કરવો જોઈએ. તેનાથી સફળતાની તકો વધી જશે.
જ્યારે શનિની નજર અગિયારમા ઘરથી પાંચમા ભાવ પર રહેશે અને જ્યારે ગુરુ પણ પ્રથમ ઘરથી પાંચમા અને નવમા ભાવ પર રહેશે તો શિક્ષણમાં વૃદ્ધિ થશે.તમે ઉચ્ચ પ્રગતિ પ્રાપ્ત કરશો. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમારી મહેનત રંગ લાવશે. તમે વધુ સારી રીતે સખત મહેનત કરો કારણ કે ત્યાર પછી તમે જે લક્ષ્યો હાંસલ કરવા માંગો છો તે સરળતાથી પ્રાપ્ત કરી શકશો. તેનું કારણ એ છે કે વર્ષ 2025 માં તમામ ગ્રહો અને નક્ષત્રો તમારી તરફેણમાં છે. તમારે ગુરુવારના ઉપાય કરવા જોઈએ અથવા દરરોજ તમારા કપાળ પર કેસરનું તિલક લગાવવું જોઈએ.
વર્ષ 2025 માં મિથુન રાશિના લોકોનો અભ્યાસ - Gemini School and College Education horoscope prediction 2025: મે 2025 સુધીમાં ગુરૂનું બારમા ભાવમાંથી પસાર થવું શિક્ષણ માટે સારું છે. આ સમય દરમિયાન તમે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદેશ જઈ શકો છો.કરી શકે છે. આ પછી, જ્યારે ગુરુ મિથુન રાશિમાં એટલે કે તમારી કુંડળીના પ્રથમ ભાવમાં ગોચર કરશે, ત્યારે શિક્ષણમાં અવરોધ આવી શકે છે. પરંતુ 29 મે, 2025 ના રોજ, રાહુ મિથુન રાશિના નવમા ઘરમાંથી પસાર થશે, જે શિક્ષણમાં અવરોધો દૂર કરશે. જો તમે શાળાના વિદ્યાર્થી છો તમારી પસંદગીની કોલેજમાં પ્રવેશ મેળવવાની સંભાવના છે. જો તમે કોલેજમાં ભણતા હોય તો તમને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની તક મળી શકે છે.જો તમે કોઈપણ કોમ્પિટેટિવ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો સફળતાની પ્રબળ તકો છે. તમારે ફક્ત 2 વસ્તુઓ કરવાની છે - પ્રથમ સખત મહેનત કરવાની છે અને બીજું આપણે ગુરુના ઉપાય કરવાના છે.
વર્ષ 2025 કર્ક રાશિના જાતકોનો અભ્યાસ - Cancer School and College Education horoscope prediction 2025
તમારી રાશિના બૃહસ્પતિ છઠ્ઠા અને નવમાં ભાવના સ્વામી થઈને વર્ષ 2025માં તમારા ગોચર દરમિયાન તમારી રાશિના બારમાં ભાવમાં પ્રવેશ કરશે. 14 મે સુધી બૃહસ્પતિ તમારા પંચમ અને સપ્તમ ભાવ પર દ્રષ્ટિ નાખશે જેને કારણે શાળાનુ શિક્ષણ મેળવનારા બાળકો માટે મે સુધીનો સમય સારા પરિણામ આપનારુ સાબિત થશે. ત્યારબાદ ગુરૂનુ ગોચર તમારા દ્વાદશ ભાવમાં થઈ જશે. આ ગોચરને કારણે ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરીરહેલા કે વિદેશમાં અભ્યાસ પ્રાપ્ત કરી રહેલા લોકો માટે પણ આ સમય સારો રહેશે. અમારી સલાહ છે કે વર્ષની શરૂઆતથી મે મહિના સુધી તમે અભ્યાસમાં ખૂબ મહેનત કરો આગળ છ મહિના વધુ સારા રહેશે.
વર્ષ 2025 સિંહ રાશિનો અભ્યાસ Leo School and College Education horoscope prediction 2025:
વર્ષની શરૂઆતમાં બૃહસ્પતિ દશમ ભાવમાં સ્થિત થઈને ચતુર્થ ભાવને જોશે જો કે કોલેજમાં ભણી રહેલા કે ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી રહેલા સ્ટુડેંટ્સ માટે શુભ પરિણામ આપશે. ગુરૂની નવમી દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર રહેશે જે પ્રતિયોગી પરીક્ષાર્થીઓ માટે સારી છે. પછી જ્યારે 14 મે ના રોજ ગુરૂ ગ્રહ મીનમાં જશે ત્યારે તે 11માં ભાવમાં ગોચર કરશે. ત્યાથી બીજા, ત્રીજા, પાંચમા, સાતમા અને નવમાં ભાવને જોશે. આ દરમિયાન તમે શાળામાં ભણતા હોય કે કોલેજમાં, તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. બસ તમારે શનિ અને રાહુની દ્રષ્ટિથી બચવા માટે તમારા અભ્યાસ પર જ ફોકસ રાખવુ પડશે અને હનુમાન ચાલીસા વાંચતા રહેવુ પડશે.
વર્ષ 2025 કન્યા રાશિના જાતકોનો અભ્યાસ Virgo School and College Education horoscope prediction 2025: વર્ષની શરૂઆતમાં બૃહસ્પતિ નવમ ભાવમાં સ્થિર થઈને પંચમ ભાવને જોશે. જેને કારણે સ્કુલી વિદ્યાર્થીઓને સારા પરિણામ પ્રાપ્ત થશે. ત્યારબાદ 14 મે ના રોજ જ્યારે દશમ ભાવમાં બૃહસ્પતિનુ ગોચર ચતુર્થ ભાવને જોશે ત્યારે ઉચ્ચ અભ્યાસ અને પ્રતિયોગી પરીક્ષા માટે આ શુભ સાબિત થશે. જો કે રાહુનુ છઠ્ઠા ભાવમાં ગોચર અને શનિનુ સાતમાં ભાવમાં ગોચર અભ્યાસમાં અવરોધ નાખી શકે છે. તેનાથી બચવા માટે એક ઉપાય છે કે તમે રોજ હળદરનુ તિલક લગાવો અને ઉત્તર દિશામાં બેસીને અભ્યાસ કરો. જો કે તમારે સેલ્ફ સ્ટડી પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
વર્ષ 2025 તુલા રાશિના જાતકોનો અભ્યાસ - Libra School and College Education horoscope prediction 2025:
વર્ષની શરૂઆતમાં બૃહસ્પતિ અષ્ટમ ભાવમાં રહેશે. ત્યારબાદ નવમ ભાવમાં તેનુ ગોચર થશે. જો તમે મે સુધી કડક મહેનત કરો છો તો તમારો ભાગ્યોદય નક્કી છે. શાળાની શિક્ષામાં આ સૌથી વધુ લાભ આપનારુ સિદ્ધ થશે. ત્યારબાદ કોમ્પિટિશન એક્ઝામ આપી રહેલ સ્ટુડેંટ્સ માટે પણ આ વર્ષ ખૂબ સારુ રહેશે. વિદેશ જઈને અભ્યાસ કરવાની ઈચ્છા રાખનારા વિદ્યાર્થીઓ માટે પણ વર્ષ 2025 સારુ રહેશે. તમારે શનિદેવની દ્રષ્ટિથી બચવા માટે પવિત્ર રહેવાની જરૂર રહેશે. ચંદનનુ તિલક લગાવો અને હનુમાનજીની ઉપાસના કરશો તો શનિથી બચી જશો.
વર્ષ 2025 વૃશ્ચિક રાશિના જાતકોનો અભ્યાસ Scorpio School and College Education horoscope prediction 2025:
વર્ષ 2025 એ વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ભર્યો રહેશે જે અભ્યાસ પર બિલકુલ ફોકસ નથી કરી શકતા કે જે સેલ્ફ સ્ટડી પર ધ્યાન નથી આપતા. કારણ કે શનિ, રાહુ અને બૃહસ્પતિનુ ગોચર તેમને માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. તમારે મે મહિના સુધી ખુદને અભ્યાસમાં લગાવી દેવુ પડશે ત્યારે જ તમે સારુ પરિણામ પ્રાપ્ત કરી શકો છો. શાળાનો અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. કોલેજના વિદ્યાર્થી અને કોમ્પિટિશન એક્ઝામ આપી રહેલ વિદ્યાર્થી જો થોડુ પણ એકસ્ટ્રા એકર્ટ લગાવશે તો પરિણામ સારા મળવાની શકયતા છે. તમારે બસ 3 કામ કરવાના છે. પહેલુ અભ્યાસ કરવાના સ્થાન પર એક પોપટનુ ચિત્ર લગાવો. માથા પર અતર ભેળવેલુ ચંદનનુ તિલક લગાવો અને હનુમાનજીની નિત્ય ઉપાસના કરવાની છે.
વર્ષ 2025 ધનુ રાશિના જાતકોનો અભ્યાસ - Sagittarius School and College Education horoscope prediction 2025:
વર્ષ 2025માં ગુરૂના ગોચરને કારણે શાળાના બાળકોને અભ્યાસમાં રસ પડશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓને છઠ્ઠા ગુરુ સારા પરિણામ આપી શકે છે. જો કે કોલેજમાં પ્રવેશ કરવાનું વિચારતા વિદ્યાર્થીઓ માટે શનિ અને રાહુ નુ ગોચર વિષયની પસંદગીમાં સમસ્યા ઊભી કરી શકે છે. તમારું મન આમતેમ ગેરમાર્ગે દોરવાઈ શકે છે. આવી સ્થિતિમાં, ધ્યાન કેન્દ્રિત કરીને અભ્યાસ કરવો અને નિર્ણયો લેવા મહત્વપૂર્ણ રહેશે. આ માટે શનિ મંદિરમાં છાયાદાન કરો અને તેને તમારા ઘરની ઉત્તર દિશાને અને ઈશાન ખૂણાને ઠીક રાખો. ત્યાં કોઈ અભ્યાસ કરતા વિદ્યાર્થી કે વેદવ્યાસનુ ચિત્ર લગાવી દો.
વર્ષ 2025 માં મકર રાશિના લોકોનું શિક્ષણ | Capricorn School and College Education horoscope prediction 2025:
વર્ષ 2025માં ગુરુના પાંચમા ભાવમાં ગોચર થવાથી શાળા-કોલેજોમાં ભણતા બાળકોને લાભ થશે. સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓએ પણ 14મી સુધી પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને જો તેઓ સખત મહેનત કરે તો 5મી પછી ચોક્કસપણે 6ઠ્ઠો ગુરુ સારું પરિણામ આપી શકે છે. એકંદરે, આ વર્ષ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ શુભ રહેવાનું છે, પરંતુ અમે ચોક્કસપણે સલાહ આપીશું કે સફળતા તમારી ખૂબ નજીક છે, તેથી નિયમિતપણે અભ્યાસ કરો. શનિથી બચવા માટે લીમડાથી તમારા દાંત સાફ કરો અને તમારા દાંતને યોગ્ય રીતે સાફ રાખો.
વર્ષ 2025 કુંભ રાશિના જાતકોનો અભ્યાસ Aquarius School and College Education horoscope prediction 2025:
વર્ષ 2025 ની શરૂઆતથી મે સુધી ગુરુ ચોથા ભાવમાં હોવાથી, વિદેશમાં અથવા દેશમાં ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓ અથવા કોમ્પિટિટીવ એક્ઝામ આપતા વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરશે. મે મહિનામાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સારા પરિણામ મળશે અને મે પછી અભ્યાસમાં વધુ રસ પડશે. ટૂંકમાં વર્ષ 2025 વિદ્યાર્થીઓ માટે ઉત્તમ વર્ષ બની રહેવાનું છે. જો કે, રાહુના કારણે તમે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત નહી કરી શકો અને પાંચમા ભાવમાં શનિની દ્રષ્ટિ તમારા અભ્યાસમાં અવરોધ લાવી શકે છે. તેથી દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને ઓમ હનુમતે નમઃનો જાપ કરતા રહેવું જોઈએ. દરેક પ્રકારના નશાથી દૂર રહો.
વર્ષ 2025 ની શરૂઆતથી મે સુધી ગુરુ ચોથા ભાવમાં હોવાથી, વિદેશમાં અથવા દેશમાં ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓ અથવા કોમ્પિટિટીવ એક્ઝામ આપતા વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરશે. મે મહિનામાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સારા પરિણામ મળશે અને મે પછી અભ્યાસમાં વધુ રસ પડશે. ટૂંકમાં વર્ષ 2025 વિદ્યાર્થીઓ માટે ઉત્તમ વર્ષ બની રહેવાનું છે. જો કે, રાહુના કારણે તમે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત નહી કરી શકો અને પાંચમા ભાવમાં શનિની દ્રષ્ટિ તમારા અભ્યાસમાં અવરોધ લાવી શકે છે. તેથી દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને ઓમ હનુમતે નમઃનો જાપ કરતા રહેવું જોઈએ. દરેક પ્રકારના નશાથી દૂર રહો.
વર્ષ 2025માં ગુરૂના ગોચરને કારણે શાળાના બાળકોને અભ્યાસમાં રસ પડશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓને છઠ્ઠા ગુરુ સારા પરિણામ આપી શકે છે. જો કે કોલેજમાં પ્રવેશ કરવાનું વિચારતા વિદ્યાર્થીઓ માટે શનિ અને રાહુ નુ ગોચર વિષયની પસંદગીમાં સમસ્યા ઊભી કરી શકે છે. તમારું મન આમતેમ ગેરમાર્ગે દોરવાઈ શકે છે. આવી સ્થિતિમાં, ધ્યાન કેન્દ્રિત કરીને અભ્યાસ કરવો અને નિર્ણયો લેવા મહત્વપૂર્ણ રહેશે. આ માટે શનિ મંદિરમાં છાયાદાન કરો અને તેને તમારા ઘરની ઉત્તર દિશાને અને ઈશાન ખૂણાને ઠીક રાખો. ત્યાં કોઈ અભ્યાસ કરતા વિદ્યાર્થી કે વેદવ્યાસનુ ચિત્ર લગાવી દો.
વર્ષ 2025 માં મીન રાશિના જાતકોનો અભ્યાસ | Pisces School and College Education horoscope prediction 2025:
વર્ષ 2025ની શરૂઆતથી મે સુધી ગુરુ ત્રીજા ભાવમાં રહીને શુભ અસર આપશે. જો તમે ઘરથી દૂર અભ્યાસ કરી રહ્યા છો તો તમારા માટે આ સમય સારો રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ માટે ત્રીજા ઘરમાં ગુરુ પણ શુભ છે. આ પછી મે મધ્યમાં જ્યારે ગુરુ જો ચોથા ભાવમાં સંક્રમણ હશે તો જે વિદ્યાર્થીઓ સંશોધન કરી રહ્યા છે અથવા વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે આ સંક્રમણ શુભ ફળ આપશે. આપશે. રાહુ-કેતુ અને શનિના કારણે શિક્ષણમાં અડચણ આવી શકે છે તેથી શાળાના વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે. આ માટે તમે વ્યક્તિએ બેદરકારી અને આળસથી દૂર રહેવું પડશે અને હનુમાનજીના મંત્રોનો જાપ કરવો પડશે.