✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Happy New Year 2022 Wishes Quotes, Images, Messages: નવા વર્ષની લેટેસ્ટે વિશ અને શાયરીઓ સાથે મિત્રો આપો શુભેચ્છા..
Webdunia
શનિવાર, 1 જાન્યુઆરી 2022 (09:49 IST)
તમે અમારા નિકટ નહી તો શુ દિલમાં તો રહો છો
તેથી દરેક દુખ સહન કરી શકીએ છીએ
કોઈ બીજુ તમને પહેલા વિશ ન કરી દે
તેથી પહેલા તમને વિશ કરીએ છીએ
Happy New Year 2022
Happy New Year 2022
ભૂલી જાવ વીતેલા કાલને
દિલમા વસાવી લો આવનારી ક્ષણ ને
ખુશીઓ લઈને આવશે આવનારી કાલ
નવ વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા..
Happy New Year 2022
તમારી આખોમાં સજાયા છે જે પણ સપના
અને દિલમાં છિપી છે જે પણ અભિલાષાઓ
આ નવુ વર્ષ એ પુર્ણ કરી દે
નવ વર્ષની હાર્દિક શુભકામનાઓ
નવ વર્ષ નવી આશા 2022
વિચારશો નહી જીંદગી કેવી હશે
સવાર પછી સાંજ પણ હશે
ન ગભરાશો અંધકારથી
જીત્યા નહી તો શુ થયુ
હારના અનુભવથી જીત પણ થશે
Happy New Year 2022:
અંતનો ઉત્સવ મનાવો
વીતેલી વાતોને ભૂલીને
નવી શરૂઆત માટે
નવ વર્ષની શુભેચ્છઓ..
વીતી ગયુ જે વર્ષ તેને ભૂલી જાવ
નવા વર્ષને હસીને ભેટી લો
કરીએ છીએ અમે ઈશ્વરને માથુ નમાવીને પ્રાર્થના
આ વર્ષે પૂરી થઈ જાય તમારી બધી મનોકામના
હેપી ન્યુ ઈયર 2022
નવું વર્ષ દરેકના ઘર ખુશીઓના રંગોથી ભરાઈ જાય.
જૂની મુસીબતો દરેકના જીવનમાંથી દૂર થઈ જાય
દરેક વ્યક્તિ ખુશ રહે અને તેમની ઈચ્છાઓ પૂર્ણ થાય
બીમારીઓ દૂર થાય, કોરોના વાયરસનુ નામોનિશાન મટી જાય
આપ સૌને નવા વર્ષ 2022ની શુભકામનાઓ
આંખોમાં નવો રંગ, આનંદ હોય અને આશા હોય નવી
નવા વર્ષે ચાલ આપણે જૂના મોસમનો બદલીએ રંગ
નવી આશાઓ લઈને આવે જીવનનો નવો મધુમાસ
આ વર્ષે બધા સપના પુરા થાય અને આશાઓ જાગે નવી
તમને નવા વર્ષની શુભકામનાઓ.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
આજનો સુવિચાર- વાહ રે! મોસમ
આજનો સુવિચાર Suvichar
Suvichar સંબંધનુ મહત્વ વાવીને ભુલી જવાથી તો
સત્યનારાયણની આરતી
Suvichar - "કોઈ વ્યક્તિ શાંત હોય ને
જરૂર વાંચો
ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા
આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર
Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ
દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો
દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું
વધુ જુઓ..
નવીનતમ
પતિ પત્નીએ કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ
Ank Jyotish 2025 - મૂળાંક 4 આ વર્ષે ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે
29 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે કૃપા
Numerology predictions 2024 અંક જ્યોતિષ પ્રમાણે કેવુ રહેશે આજનો દિવસ જાણો
Vrishabha Rashi Varshik rashifal 2025 in Gujarati : વૃષભ રાશિ 2025 : કેવુ રહેશે નવુ વર્ષ 2025 જાણો વાર્ષિક રાશિફળ
Next Article
1 જાન્યુઆરી 2022 રાશિફળ: વર્ષનો પ્રથમ દિવસ શુભ છે, તમને દરેક કાર્યમાં સફળતા મળશે