જ્યોતિષશાસ્ત્ર મુજબ કુંભ રાશિના સ્વામી ગ્રહ શનિ દેવ છે. કુંભરાશિવાળા પર વર્ષ 2020થી શનિની સાઢેસાતી ચાલી રહી છે. શનિની સાઢેસાતીથી મુક્તિ મેળવવા માટે કુંભ રાશિને અત્યાતે લાંબી રાહ જોવી પડશે.
કુંભ રાશિ પર અત્યારે શનિંની સાઢેસાતીનો પ્રથામ ચરણ ચાલી રહ્યો છે. જ્યારે શનોનીની સાઢેસાતીના ત્રણ ચરણ છે. જાણો કુંભ રાશિવાળાની શનિની સાઢેસાતીથી ક્યારે મળશે મુક્તિ.
શનિના રાશિ પરિવર્તનનો અસર
શનિ 29 એપ્રિલ 2022ને કુંભરાશિમાં ગોચર કરશે. જેના કારણે આ રાશિના જાતકોને કષ્ટ અને માનસિક તનાવનો સામનો કરવું પડશે. શનિદેવના કુંભ રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ શનિની સાઢેસાતીનો બીજો
ચરણ શરૂ થઈ જશે. તેની સાથે મકર રાશિવાળા પર તેનો અંતિમ ચરણ અને મીન રાશિ પર શનિની સાઢેસાતીનો પ્રથમ ચરણ શરૂ થશે. જ્યાતે ધનિ રાશિવાળાને શનિના પ્રકોપથી મુક્તિ મળશે.