✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
આજનુ રાશિફળ (30/11/2020) - આજે દેવદિવાળી, જાણો કોની માટે લાવ્યુ છે શુભ સમય
Webdunia
સોમવાર, 30 નવેમ્બર 2020 (06:59 IST)
મેષ - આજે તમને કામનો લોડ વધુ રહેશે. કાયદાકીય વિવાદ ખતમ થશે. ઓફિસમાં સહ કર્મચારી ટીમવર્કને સમજીને મદદ માટે આગળ આવશે.
આજનો આપનો શુભ અંક છે 6 અને
આપનુ શુભ રંગ છે ગુલાબી..
શુભ દિશા દક્ષિણ-પૂર્વ અને શુભ સમય 04:30 થી સાંજે 06:00 સુધી
વૃષભ - આજે તમે ખૂબ ઉત્સાહપૂર્વક કામ કરશો... રોકાયેલુ ધન પરત મળશે. બિઝનેસમાં નવી ડીલ કરી શકશો. સાંજે ઓફિશિયલ પાર્ટીમાં જવાનુ થઈ શકે છે.
આજનો આપનુ શુભ અંક છે 3 અને
શુભ રંગ છે પીળો
શુભ દિશા ઉત્તર-પૂર્વ શુભ સમય 09:00 થી સાંજે 10:30 સુધી
મિથુન - નિકટની યાત્રા પર જવુ પડી શકે છે. નવા લોકો સાથે તાલમેલથી ફાયદો થશે. પ્રેમમાં સફળતા મળશે. નવા લોકો સાથે નિકટતા વધશે.
આજનો અપનો શુભ અંક છે 2 અને
શુભ રંગ છે સફેદ.
શુભ દિશા ઉત્તર-પશ્ચિમ શુભ સમય સવારે 9 થી સવારે 10.30 સુધી
કર્ક - આર્થિક પરેશાની થઈ શકે છે. બપોર પછી સમસ્યાઓમાંથી રાહત મળશે. કાર્યક્ષેત્રમાં સમજદારીથી કામ લેશો.. આર્થિક મામલાનુ નિરાકરણ થશે.
શુભ અંક છે 8 અને
શુભ રંગ છે આસમાની
શુભ દિશા પશ્ચિમ શુભ સમય બપોરે 12 થી 1.30 સુધી
સિંહ - આજે તમારા મહત્વપૂર્ણ કાર્ય પૂરી કરશો ઘરમાં શુભ કાર્ય થવાની યોગ બની રહ્યા છે. જૂના મિત્રો સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક થશે.
આજનો અપાનો શુભ અંક છે 7
અને શુભ રંગ છે મિક્સ કલર
શુભ દિશા ઉત્તર પૂર્વ શુભ સમય સવારે 07:30 થી સવારે 9.00 સુધી
કન્યા - આજે તમે અધ્યાત્મ તરફ આકર્ષિત થશો. ધાર્મિક યાત્રાનો પ્લાન બનશે. બૌદ્ધિક કાર્યમાં સફળતા મળશે. ઈનકમના નવા સોર્સ બનશે. આજનો આપનો
શુભ અંક છે 2 અને
શુભ રંગ છે સફેદ
શુભ દિશા ઉત્તર પશ્ચિમ શુભ સમય સવારે 9 થી 12 સુધી
તુલા - આજે તમને ઓફિસમાં વધુ સમય આપવો પડશે. પરિજનોથી પરેશાની થશે. પાર્ટનરનો સપોર્ટ મળશે. સમય પ્રમોશનના સંકેત આપી રહ્યો છે.
શુભ અંક 3 શુભ રંગ પીળો..
શુભ દિશા ઉત્તર-પૂર્વ
શુભ સમય સવારે 9 થી બપોરે 1 સુધી
વૃશ્ચિક - રચનાત્મક કાર્ય કરશો. આર્થિક સમસ્યા સતાવશે. સાંજ સુધી પૈસાની સ્થિતિમાં સુધારો આવશે. નિકટના મિત્રો ઉધાર માંગશે.
શુભ અંક 6
શુભ રંગ ગુલાબી
શુભ દિશા દક્ષિણ-પૂર્વ
શુભ સમય સાંજે 4.30 થી સાંજે 6 સુધી
ધનુ - એકાઉંટ્સને અપડેટ કરશો. ઓફિસમાં સ્ટાફ પર નજર રાખશો. પરિવારનુ સ્વાસ્થ્ય સારુ રહેશે. દિલ અને દિમાગ સંતુલિત રહેશે.
શુભ અંક 9 શુભ રંગ લાલ
શુભ દિશા - દક્ષિણ શુભ સમય સાંજે 03:00 થી 04:30 સુધી
મકર - કાયદાકીય સમસ્યા સતાવશે. સરકારી ઓફિસરનો સંપર્ક થશે. વિચાર અમલમાં લાવશો. સાંજે કોઈની આવાભગત કરવામાં ખિસ્સા પર ભાર પડશે.
આજનો શુભ અંક છે 5
અને શુભ રંગ છે લીલો
શુભ દિશા ઉત્તર શુભ સમય 07:30 થી બપોરે 01:00 સુધી
કુંભ - પ્રતિભા પર વિશ્વાસ રાખીને કાર્ય કરશો. વધુ પડતા ઓફિશિયલ કામ રહેશે. તામ-ઝામથી દૂર રહેજો.. પ્રેમી સંગ રોમાંટિક રહેશો.. આજનો આપનો
શુભ અંક છે 5 અને
શુભ રંગ છે લીલો.. શુભ દિશા ઉત્તર
શુભ સમય સાંજે 03:00 થી સાંજે 04:30 સુધી
મીન - આજે મીન રાશિના લોકોને પરિવારમાંથી કોઈનુ સ્વાસ્થ્ય પરેશાન કરશે. રોજબરોજના કાર્યમાં તમારો દિવસ પસાર થઈ જશે. કાયદાકીય કાગળો પર સાઈન કરતા પહેલા સાવધાન રહેજો.
શુભ અંક 9
શુભ રંગ લાલ
શુભ દિશા દક્ષિણ શુભ સમય સવારે 9થી સવારે 12 સુધી.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
આજનુ રાશિફળ (28/11/2020) આજે આ 5 રાશિએ તબિયત સાચવવી
આજનુ રાશિફળ (27/11/2020) - આજે આ 5 રાશિના જાતકોને મનોવાચ્છીત પરિણામ મળશે
આજનુ રાશિફળ (26/11/2020) આજે આ 5 રાશિને થશે લાભ
આજનુ રાશિફળ (25/11/2020) - આજે આ 5 રાશિને મળશે શુભ સમાચાર
આજનુ રાશિફળ (24/11/2020) - આજે આ 4 રાશિને થશે લાભ
જરૂર વાંચો
વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ
બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
વધુ જુઓ..
નવીનતમ
13 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોને અચાનક થશે લાભ
આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર
12 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર વિષ્ણુજીની થશે કૃપા
11 ફેબુઆરીનું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ખૂબ જ સૌભાગ્યશાળી રહેશે મંગળવાર
10 ફેબ્રુઆરીનું રાશીફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે મહાદેવજીની કૃપા
Next Article
સાપ્તાહિક રાશિફળ - 30 નવેમ્બર થી 6 ડિસેમ્બર સુધી