10 ઓક્ટોબર 2018થી એટલે કે આજથી શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ નવરાત્રિ મા દુર્ગા નાવ પર સવાર થઈને આવી રહી છે. માતાના આગમન પર વિવિધ રાશિઓ પર જુદી જુદી અસર થશે.
મેષ - આ નવરાત્રિ અત્યંત શુભ ફળદાયી છે. તેમા કોઈ રોકાયેલુ કાર્ય સંપન્ન થશે
વૃષભ - ધનનો અપવ્યય થશે. સ્વજનો સાથે વિવાદ થઈ શકે છે. તેથી વાણી પર સંયમ રાખો
મિથુન - સ્વાસ્થ્ય ઠીક નહી રહે. માનસિક અશાંતિ રહી શકે છે. તેથી મા ભગવતીની આરાધના કરો.
કર્ક - આકસ્મિક રીતે ઘવાય શકો છો. તેથી ભગવાન શિવની ઉપાસના કરો.
સિંહ - આ રાશિના લોકો માટે તીર્થ યાત્રાના યોગ છે. લંબાયેલા કાર્ય પુરા થશે.
કન્યા - શોર્ય અને પરાક્રમની વૃદ્ધિ થશે. આ સાથે જ અનેક માંગલિક કાર્ય પણ પુરા થશે.
તુલા - આ રાશિના લોકો માટે આ સમય મંગળકારી છે ઘર પર માંગલિક કાર્ય થશે.
વૃશ્ચિક - આ રાશિના લોકો માટે આ સમય મંગળકારી છે. ઘરે માંગલિક કાર્ય થશે.