Chandra Grahan 2018 - આ 4 રાશિયોને મળશે લાભ

Webdunia
મંગળવાર, 30 જાન્યુઆરી 2018 (10:54 IST)
જ્યોતિષ મુજબ આ ચંદ્ર ગ્રહણ કેટલાક લોકો માટે અત્યંત શુભ સાબિત થશે તો બીજી બાજુ કેટલાક લોકો માટે અશુભ સાબિત પણ થઈ શકે છે. બ આ ચંદ્ર ગ્રહણ ખૂબ જ શુભ છે કારણ કે ચંદ્ર ગ્રહણ પર 176 વર્ષ પછી પુષ્ય નક્ષત્રનો વિશેષ સંયોગ બની રહ્યો છે. લાંબા સમય પછી આ ચંદ્ર ગ્રહણ પર સુપર મૂનની સ્થિતિ બની રહી છે

સંબંધિત સમાચાર

Next Article