ઘણી વાર એસ્ટ્રોલૉજીના ઘરેલૂ ઉપાયથી ઘણી મુશેક્લીઓનું નિવારણ થાય છે. આજે અમે તમારા માટે લઈ આવ્યા છે આવી જ એસ્ટ્રો ટીપ્સ જેનાથી તમારી લગ્નની સમસ્યાનો જલ્દી ઉકેલ થઈ જશે અને તમને એક સારો જીવનસાથી પણ મળશે.
* જો તમારા લગ્નમાં મુશ્કેલી આવી રહી છે તો ગુરૂવારે પીળા અને શુક્રવારે સફેદ રંગના કપડા પહેરો.
* 16 સોમવારના વ્રત કરો અને શિવ પાર્વતીની પૂજા કરો. આવું કરવું છોકરીઓ માટી લાભકારી રહે છે.