મેષ - મેષ રાશિના જાતકો માટે એપ્રિલનો મહિનો સામાન્ય રહેશે. પોતાના પરિવારને પર્યાપ્ત સમય આપશે તો સારુ રહેશે. પરિવાર સાથે સારો સમય વીતશે. આ મહિને તમારા કામ યોજનાબદ્ધ રૂપે પાર પડવાની કોશિશ કરો મહિનાના અંત સુધી મેષ રાશિના જાતકો ને આવક સારી રહેશે. પેટ સાથે સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. બિઝનેસ કરનારાઓ લોકો માટે આ મહિનો સારો છે. ઉધાર આપવાથી બચો. પ્રેમ સંબંધો માટે સમય ઉત્તમ છે.
વૃષ રાશિ - પેટ વિકારની શક્યતા છે. જૂનો રોગ પરેશાન કરશે. ધનની અવરજવર રહેશે. બનતા કાર્ય રોકાય શકે છે. નવુ વાહન આવવાની શક્યતા છે. માતા પક્ષ તરફથી લાભ થશે. શત્રુ પક્ષ કમજોર રહેશે. જમીન મિલકતનો મામલો પરેશાન કરશે. આ મહિનામાં કોઈ નવા કાર્ય શરૂ ન કરો. સકારાત્મક વિચાર બનાવો.
મિથુન રાશિ - સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. તનાવ વધશે. ધન લાભ થશે. માતા પક્ષ તરફથી ચિંતા થશે. વેપાર મઘ્યમ રહેશે. સંતાન કર્યો પર ખર્ચ થશે. યાત્રા થશે અને લાભ પણ થશે. પતિ પત્ની વચ્ચે ભેદભાવ થઈ શકે છે. તમારુ માન સન્માન વધશે. દૈનિક કાર્ય ગતિ અનુકૂળ રહેશે.
ધન રાશિ - તમે અસ્વસ્થ્ય થઈ શકો છો. ધનની કમી અનુભવશો. મનોરંજન કાર્યો પર ખર્ચ થશે. ઘરમાં વાતાવરણ અશાંત થઈ શકે છે. અચાંક યાત્રા થઈ શકે છે. તમારા કાર્યો પ્રત્યે ઉત્સાહ વધશે. સમય થોડો પ્રતિકૂળ થઈ શકે છે. કુંવારાઓને હાલ રાહ જોવી પડશે. રોજના કાર્ય ગતિ અનુકૂળ રહેશે. કોઈ અજનબી પર વિશ્વાસ કરવો નુકશાન પહોંચાડી શકે છે. ક્રોધ બિલકુલ ન કરો નહી તો કામ બગડશે.
મકર રાશિ - શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહો. આર્થિક સ્થિતિમાં ઉતાર ચઢાવ રહેશે. વાહન પર ખર્ચ થશે. ઘરમાં શુભ કાર્ય થઈ શકે છે. મિત્રોનો સહયોગ મળશે. અચાનક કોઈ મુશ્કેલી આવી શકે છે. વેપાર સામાન્ય રહેશે. તમારો ઉત્સાહ વધશે. કાર્યોમાં સફળતા અને લાભ મળશે. શત્રુ હારી જશે. સંતાનના કાર્યો માટે દોડભાગ રહેશે.
કુંભ રાશિ - તબિયતનુ ધ્યાન રાખો. ધનની કમી અનુભવશો. વાહન વગેરેની સમસ્યા આવી શકે છે. પરિશ્રમ દ્વારા વેપારમાં સુધાર થશે. ધર્મ-કર્મમાં મન લાગશે. શત્રુ પર વિજય મળશે.