ગુજરાતી જોક્સ- ભાભી પીયર ગઈ છે

Webdunia
સોમવાર, 20 એપ્રિલ 2020 (15:26 IST)
એક મિત્રએ સ્ટેટસ બદલીને 
 
તિરંગો લગાવી નાખ્યું 
 
 
ત્યારે ન તો 26મી જાન્યુઆરી હતી 
 
ન તો 15મી ઓગ્સ્ટ 
 
મેં પૂછ્યું 
 
મિત્ર આ શા માટે
 
 તેને જવાબ આપ્યું
 
અરે તારી ભાભી 15 દિવસ માટે પીયર ગઈ છે.. 
 

સંબંધિત સમાચાર

Next Article