જ્યારે જ્યારે ધરતી પર ધર્મનો પતન હોય છે ત્યારે ત્યારે ભગવાન માણસના રૂપમાં ધરતી પર અવતાર લે છે. કૃષ્ણ આઠમ તિથિ એટલે કે જન્માષ્ટમીએ ભગવાન વિષ્ણુએ કૃષ્ણ રૂપમાં અવતાર લીધું. આ દિવસે ભગવાન પૃથ્વી પર આવ્યા હતા. તેથી આ દિવસે કૃષ્ણ જન્માષ્ટમીના રૂપમાં ઉજવાય છે. આ દિવસે બધા લોકો 12 વાગ્યા સુધી વ્રત રાખે છે. આવો જાણી કેવી રીતે કરાય છે વ્રતની તૈયારીઓ અને શું છે નિયમ?
મથુરા વૃંદાવન સાથે ઉત્ત્ર પ્રદેશના કેટલાક ક્ષેત્રોમાં કૃષ્ણજન્મનો ન નહી પણ કૃષ્ણ જન્મોત્સવનો વ્રત રાખે છે. અહીં અષ્ટમીની સાથે નવમી વ્યાપિની તિથિમાં પણ વ્રત રખાય છે .
જન્માષ્ટમીના વ્રત રાખનારને એક દિવસ પહેલાથી જ સદાચારનો પાલન કરવો જોઈ. જે આ વ્રત નહી રાખતા તેને પણ આ દિવસે લસણ, ડુંગળી, રીંગણા, માંસ -મદિરા, પાન સોપારી અને તંબાકૂથી પરહેજ કરવું જોઈએ. વ્રત રાખનારના મનમાં ભગવાન કૃષ્ણના ધ્યાન શરૂથી કરવો જોઈ અને કામભાવ, ભોગ વિલાસથી પોતાને દૂર રાખવું જોઈએ. સાથે જ મૂળ મસૂરદાળના સેવનથી પણ દૂર રહેવું જોઈએ. મનમાં નકારાત્મક ભાવ ન આવવા દો.