Switchboard Cleaning Tips: ગંદા સ્વિચ બોર્ડને માત્ર 5 મિનિટમાં આ રીતે સાફ કરવો, નવાની જેમ ચમકશે

Webdunia
શુક્રવાર, 6 ઑક્ટોબર 2023 (17:31 IST)
Electrical Switches Cleaning: ઘરમાં લાગેલા ઈલેક્ટ્રીક સ્વિચ અને સ્કિચ બોર્ડને સાફ કરવા પર વધારે ધ્યાન નથી આપતા. પણ નિયમિત સમય પર સફાઈ ન કરવાથી આ આટલા કાળા થઈ જાય છે કે ખૂબ ગંદા જોવાવા લાગે છે. 
 
 
Easy Ways to Clean Electrical Switches and Board: ઘરની સાફ સફાઈ પર દરેક કોઈ ધ્યાન આપે છે પણ લોકો સમય -સમય પર ઘરની 
 
રાખેલી બધી વસ્તુઓ સાફ કરતા રહે છે પણ ઈલેક્ટ્રીક સ્વિચ અને સ્વિચ બોર્ડને સાફ કરવા પર વધારે લોકો ધ્યાન નથી આપતા. પણ નિયમિત સમય પર સફાઈ ન કરવાથી આ આટલા કાળા થઈ જાય છે કે ખૂબ ગંદા જોવાવા લાગે છે. જો તમે પણ ઘરમાં લાગેલા સ્વિચ બોર્ડ ગંદા થઈ ગયા છે અને તેના પર ડાઘ થવા લાગ્યા છે તો તમને એવા હેક (Hacks) જણાવી રહ્યા છે જેનાથી સ્વિચ એકદમ નવાની જેમ ચમકવા લાગશ ે. 
 
સૌથી પહેલા પાવર સ્પલાઈ બંદ કરવી 
કાળા થઈ ગયા સ્વીચ બોર્ડની સફાઈ  (Electrical Switches Cleaning) કરવાથી પહેલા સૌથી જરૂરી કામ છે પાવર સ્પલાઈને બંદ કરવો. નહી તો તમને કરંટ લાગી શકે છે. પાવર સપ્લાઈ (Power Supply) બંદ કરવાની જાણકારી ઘરના બીજા સભ્યોને પણ આપવી. જેથી સફાઈના દરમિયાન ભૂલથી પણ પાવર ઑન ન કરી નાખે. 
 
આ સ્ટેપ્સને ફોલો કરી સાફ કરવો સ્વિચ બોર્ડ 
ઈલેક્ટ્રીક સ્વિચ બોર્ડને સાફ કરવા (How to Clean Electrical Switches)  માટે સૌથે પહેલા એક વાસણમાં 3-4 ચમચી ટૂથપેસ્ટ લો અને તેમાં 2 ચમચી બેકિંગ સોડા નાખી સારી રીતે મિકસ કરી લો. ત્યારબાદ તેમાં પાણીના કેટલાક ટીંપા નાખી એક લેપ તૈયાર કરી લો અને તેને સ્વિચ બોર્ડ પર લગાવીને આશરે 10 મિનિટ માટે મૂકી દો. 10 મિનિટ પછી સ્વિચ બોર્ડને ટૂથબ્રશ કે ક્લીનિંગ બ્રશથી ઘસીને સાફ કરવો અને પછી કપડાથી લૂંછી નાખો. તે પછી ઈલેક્ટ્રીક સ્વિચ અને સ્વિચ બોર્ડ તદ્દન નવા જેવો દેખાશે.

(Edited by- Monica Sahu) 

સંબંધિત સમાચાર

Next Article