Home Cleaning tips-મિક્સર ગ્રાઈંડરને કેવી રીતે ક્લીન કરવું ..

Webdunia
ગુરુવાર, 20 એપ્રિલ 2017 (17:02 IST)
મિક્સરમાં કઈ પણ વાટયા પછી વાટેલી સામગ્રીની ગંધ તેમાં રહી જ જાય છે. આ ટિપ્સને અજમાવીને મિક્સીને રાખવું હમેશા ક્લીન 
ટિપ્સ 
- દર ઉપયોગ પછી મિક્સર કે મિક્સીને ગર્મ પાણીથી જરૂર ધોવું. 
- જો તમે મિક્સીમાં માખણ, મસાલા કે હીંગ વાટો છો તો તીખી ગંધ હટાડવા માટે સૂકી બ્રેડસની સ્લાઈસ નાખી મિક્સીને એક વાર ચલાવી લો. 
- મિક્સીની અંદર લીંબૂના છાલટાને પૂરી રીતે ઘસવું  અને પછી પાણીથી ધોઈલો. તેનાથી મિક્સીમાં કોઈ પણ વાટેલી વસ્તુની ગંધ નહી રહેશે. 
- ધ્યાન રાખવું કે લીંબૂને રસ પહેલાથી કાઢી લેવું. 
- 2 મોટી ચમચી વિનેગર અને પાણી મિક્સરમાં નાખી 2 સેકેંડસ માટે ચલાવો. મિક્સર એક્દમ સાફ થઈ જશે. 
- બેકિંગ પાવડર અને પાણીથી પેસ્ટ તૈયાર કરી મિક્સીની અંદર લગાવો અને 15 મિનિટ મૂકી દો. નક્કી સમય પછી પાણીથી ધોઈ લોૢ મિક્સીથી ગંધ મિનિટોમાં 
 
દૂર થઈ જશે. 
 

સંબંધિત સમાચાર

Next Article