Holi 2020- આ હોળી પર ખરીદવી ન ભૂલવું ચાંદીની ડિબિયા

Webdunia
સોમવાર, 24 ફેબ્રુઆરી 2020 (12:34 IST)
દીવાળી પર તમે હમેશા સોના-ચાંદી ખરીદો છો. પણ શું તમે જાણો છો કે હોળી પર પણ ચાંદી ખરીદવાનું મહત્વ છે. આવો જાણીએ હોળી પર શા માટે ખરીદે છે ચાંદી ... 
 
હોળીની દિવસે ચાંદીની ડિબિયા અને સિક્કા ખરીદો અને પીળા વસ્ત્રમાં કાળી હળદરની સાથે એક ચાંદીની ડિબિયામાં ચાંદીનો સિક્કો મૂકી ધન રાખવાના સ્થાન પર મૂકવાથી વર્ષ ભર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. હોળી પર પણ માતા લક્ષ્મી વરદાન આપે છે. આ દિવસે ચાંદી લાવવાથી ઘરમાં એશ્વર્યનો આગમન હોય છે. 
ખાસ કરીને  નવી ચાંદીની ડિબ્બીમાં હોળીની રાખ મૂકવાથી વર્ષ ભર આરોગ્ય અને સૌભાગ્યનો વાસ રહે છે. 

સંબંધિત સમાચાર

Next Article