વ્રત કરવાથી હદય શુધ્ધ રહે છે

Webdunia
NDN.D

જો તમે મહિનામાં એક વખત ઉપવાસ કરો છો તો તમારા હદય પરના ખતરાને તમે ઘણા અંશે ઓછો કરી દો છો. વૈજ્ઞાનિકોના જણાવ્યાં અનુસાર પેટને કે દિવસ આરામ આપવાથી એટલે ભુખ્યું રાખવાથી શરીરની ઉપાચયની ક્રિયા એકદમ સારી થઈ જાય છે. અને આને લીધી વ્યક્તિને કોઇ પણ કામ વધારે ક્ષમતાથી કરવામાં મદદ મળી રહે છે. સોલ્ટ લેક સીટીમાં યૂનિવર્સીટી ઓફ ઉટામાં જૈવ ઔષધિ વિજ્ઞાનના પ્રોફેસર ડો. બેજામીન હોર્નના અહેવાલ દ્વારા જનવા મળ્યું હતું કે ઉપવાસ કરનાર લોકોના દિલને વધારે સુરક્ષા મળે છે.