ચણાના લોટને એક વાસણમાં સારી રીતે ચાળી લો અને તેમાં દહીં, પાણી, હીંગ અને આદુની પેસ્ટ તેમજ હળદર અને મીઠું નાંખી બરાબર હલાવી મિશ્રણ તૈયાર કરો. ધ્યાન રાખો કે મિશ્રણમાં ગઠ્ઠાં ન રહેવા જોઇએ. એક વાસણમાં તૈયાર મિશ્રણ કાઢો અને તેને ગરમ થવા માટે ગેસ પર મૂકો.
ગૌરી વ્રત કે જયાપાર્વતી વ્રત માટે મીઠા વગર ની મોળી થાળી દાળને મિક્સરમાં વાટી લો. એક પેનમાં વાટેલી ચણાની દાળ નાંખી ગેસ પર મુકો. એકદમ ગળી જાય એટલે તેમાં ગોળ કે ખાંડ નાંખો
Dal Fry Recipe- દાળ ફ્રાય રેસીપી
ઢાબા સ્ટાઇલ દાલ તડકા
હવે ઘરે જ બનાવો ઢાબા સ્ટાઇલ દાલ તડકા, નોંધી લો રેસિપી
ધાબા દાળ ફ્રાય દરેકને પસંદ હોય છે પરંતુ તમે ઘરે પણ દાળ જેવા ઢાબા બનાવી શકો છો.
- સૌપ્રથમ બટેટાની છાલ કાઢી તેને ખમણી લો અને તેને ધોઈને એક બાઉલમાં લઈ તેમાં ઘઉંનો લોટ રવો દહીં આદુ-મરચાની પેસ્ટ બધા મસાલા કરી જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરી લો