Joke Of the day- પત્ની ના દેખાય

Webdunia
મંગળવાર, 19 નવેમ્બર 2024 (15:02 IST)
પત્નીઃ જો હું 4-5 દિવસ ઘરે 
ના દેખાઉ તો તમને કેવું લાગશે?

 
ALSO READ: ગુજરાતી જોક્સ - પપ્પા ઘરે છે
પતિ: (ખુશ થઈને) - ખૂબ સારુ લાગશે. 
ત્યારબાદ પત્ની તેને સોમવારે પણ ન દેખાઈ 

ALSO READ: ગુજરાતી જોક્સ ગુજ- પતિ પત્ની જોક્સ
મંગળવારે પણ ન દેખાઈ 
બુધવારે પણ નહીં, ગુરુવારે પણ નહીં,
શુક્રવારે જ્યારે આંખમાં થોડો સોજો ઓછુ થયુ ત્યારે તે દેખાઈ 
 

સંબંધિત સમાચાર

Next Article