ગુજરાતી જોક્સ - વનવાસ

Webdunia
ગુરુવાર, 8 ઑગસ્ટ 2024 (17:40 IST)
જોક્સ 
 
 
jokes in gujarati


ભગવાન રામ 
વનવાસ માટે ક્યારે 
નિકળ્યા હતા 
રામૂ- 9.15 વાગ્યે 
ટીચર - તને કેવી રીતે ખબર 
રામૂ- વનવાસ ને ઉંઘા કરીને જુઓ  
ટીચર સવા નવ 
ટીચરએ ભણાવવાનુ છોડી દીધું. 
 

સંબંધિત સમાચાર

Next Article