ગુજરાતી જોક્સ - 10 કિલોમીટર ચાલવાનો કહ્યું

Webdunia
શુક્રવાર, 29 જાન્યુઆરી 2021 (21:09 IST)
ડાકટરે દર્દીને દરરોજ 10 કિલોમીટર ચાલવાનો કહ્યું 
 
વર્ષભર પછી દર્દીએ ડાકટરને ફોન કર્યો. 
 
અફગાનિસ્તાન પહોંચી ગયો છું 
 
પરત આવી જાઉ કે રૂસ નિકળી જાઉં 

સંબંધિત સમાચાર

Next Article