ગુજરાતી જોકસ - પતિએ એક્ટિવા વેચી નાખી

Webdunia
સોમવાર, 29 એપ્રિલ 2019 (15:35 IST)
સરકારએ એક સૂચના બહાર પાડી 
 
ટૂ વ્હીલર ચલાવનાર સ્ત્રી હોય કે પુરૂષ બધાને 
હેલમેટ પહેરવું ફરજિયાત છે 
 
પત્નીએ અલમારી ખોલી જોયુ
ઓ.. હવે મને આટલા બધા મેચિંગ હેલમેટ ખરીદવા પડશે 
પતિએ એક્ટિવ વેચી નાખી 

સંબંધિત સમાચાર

Next Article