ગુજરાતી જોક્સ - બર્ડ ફ્લુ

Webdunia
સોમવાર, 29 જાન્યુઆરી 2018 (16:38 IST)
શિક્ષક - આટલા દિવસ ક્યા હતો ?
વિદ્યાર્થી  - બર્ડ ફ્લૂ થઈ ગયો હતો.. 
શિક્ષક - આ બીમારી તો પક્ષીઓમાં હોય છે... 
વિદ્યાર્થી - (ગુસ્સામાં) તમે મને માણસ સમજ્યો જ ક્યા.... રોજ તો અંગુઠા પકડાવીને મરધો બનાવી દો છો.. 
 

સંબંધિત સમાચાર

Next Article