ગુજરાતી જોક્સ- બારાતીયો કા સ્વાગત પાન પરાગથી કરવું છે

Webdunia
મંગળવાર, 8 ઑક્ટોબર 2019 (11:25 IST)
વરપક્ષ- જાન ઠીક આઠ વાગ્યે પહોંચી જશે, 
પણ એક  વાત કહેવા ભૂલી ગયા 
વધુપક્ષ- જી ખબર છે
વધુપક્ષ- બારાતીયો કા સ્વાગત પાન પરાગથી કરવું છે 
વરપક્ષ- નહી રસ્તાના બધા ચાલાન તમને જ ભરવું છે... 
 
 

સંબંધિત સમાચાર

Next Article