ગુજરાતી જોક્સ - મચ્છર

Webdunia
સોમવાર, 11 જૂન 2018 (15:48 IST)
બે મચ્છર અભ્યાસ કરી રહ્યા હતા. પ્રથમ મચ્છર - હુ તો આગળ ડોક્ટર બનીશ 
બીજો મચ્છર - હુ તો આગળ જઈને એંજીનિયર બનીશ 
એટલામાં આંટીએ આવીને મૉરટિન સળગાવી. 
બંને મચ્છર બોલ્યા - ડોકરીએ આખુ કેરિયર ખરાબ કરી નાખ્યુ 

સંબંધિત સમાચાર

Next Article