Sleep tips- ઘણીવાર ઉંઘ ખુલી જાય છે તો ફરીથી ઉંઘ આવવી મુશ્કેલ થઈ જાય છે જો તમે પણ રાત્રે ઉંગ ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો આ સમાચાર તમારા કામ આવી શકે છે. જો રાત્રે ઉંઘવામાં પરેશાની હોય છે તો આખુ દિવસ ખરાબ હોય છે અને જો ઉંઘની જરૂરથી વધારે હોય તો માથામાં દુખાવા જેવી પરેશાની થવા લાગે છે આખુ આરામ ન મળવાના કારણે નાર્મલ ડેલી લાઈફ પર ખરાબ અસર પડે છે.
સારી ઊંઘ માટે અજમાવો આ 5 ટિપ્સ
1. સૌથી પહેલા ઉંઘવા- ઉઠવાનો સમય ફિક્સ કરો
2. રાત્રે મોડી રાત સુધી મોબઈલ લેપટૉપ કે ટીવી ન જોતા રહેવું.
3. હેલ્દી ડાઈટ લેવી જેમાં ફળ શાકભાજી કે કઠૉળ શામેલ થવી.
4. એક્સસાઈજ અને યોગ અભ્યાઅ શરૂ કરવું
5. મ્યુજિક સાંભળવુ અને ચોપડી વાંચવી તેનાથી મગજને આરામ મળવાની સાથે તનાવ દૂર હોય છે જેનાથી ઉંઘ સારી આવે છે.