✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Belly Fat - જો પેટની ચરબી ઘટાડવી છે તો અપનાવો 7 દિવસના 7 ઉપાય
Webdunia
સોમવાર, 12 જૂન 2023 (09:38 IST)
Lose Belly Fat - વધેલુ પેટ તમારી પર્સનાલિટીને બગાડી નાખે છે. આ ઉપરાંત અનેક બીમારીઓને પણ આમંત્રણ આપે છે. વધેલુ પેટ ગાયબ કરવા માટે જીમ જવાની જરૂર નથી કે ન તો વધુ એક્સરસાઈઝની. બસ આ સરળ 7 ઉપાયો અજમાવીને જુઓ..
1. ચોકલેટ્સ બટાકા અરબી ખાવાનુ છોડી દો. ચોખાનુ માંડ કાઢી લો. ભૂખ લાગે ત્યારે ગાજર, કાકડી, સેકેલા ચણા, સલાદ મમરા વગેરે ખાવ.
2. ઓછામાં ઓછા 4 કિમીની વૉક રોજ કરો. લંચ પછી એકદમ સૂઈ ન જશો. રાત્રે હળવો ખોરાક લો. જમવાના અડધો કલાક પછી ઓછામાં ઓછા 1 કલાક વૉક કરો.
3. પાણી ખૂબ પીવો. લિકવિડ વસ્તુઓ લો. જેનાથી પેટ ભરેલુ રહે છે. જેનાથી તમે ખોરાક ઓછો લેશો. ગળ્યા અને હાઈકેલોરીવાળા ખાદ્ય પદાર્થો ઓછા લો.
4. જમતી વખતે ઉપરથી મીઠુ ન લેશો. તેલ ઓછુ ખાવ. મસાલેદાર ભોજન કરો.
5. બટાકા, મેદો, ખાંડ, ચોખા ઓછા કરો અને મલ્ટીગ્રેન કે મલ્ટીકલર ખોરાક જેવો કે દાળ, ઘઉં, ચણા, જવ, ગાજર, પાલક, સફરજન અને પપૈયુ ખાવ.
6. બ્રેકફાસ્ટ જરૂર કરો. રિસર્ચમાં આ વાત સાંભળવા મળી છે કે પ્રોપર બ્રેકફાસ્ટ કરવાથી વજન કંટ્રોલમાં રહે છે. નહી તો વજન વધે છે.
7. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ વ્રત કરો. ડિટોક્સિફ્રાઈ કરો. ફક્ત જ્યુસ વગરે પીવો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Acidity થી બચવુ છે તો જરૂર અજમાવો આ ઘરેલુ નુસ્ખા
Tea Stainer Cleaning Tips: કાળી પડી ગયેલી ચા ગાળવાની ગળણી સાફ કરવા માંગો છો? અજમાવો આ 3 આસાન ઘરેલુ ઉપચાર, થશે ફાયદો
સવારે ખાલી પેટ પર બે લવિંગ ચાવવાના 7 જબરદસ્ત ફાયદા
World Hypertension Day- આ 5 સુપર ફૂડ હાયપરટેન્શનને ખૂબ હદ સુધી નિયંત્રિત કરે છે
Hot water Benefits- વજન ઘટાડવુ છે કે બીપી નોર્મલ રાખવુ છે તો રોજ સવારે પીવો ગરમ પાણી
જરૂર વાંચો
Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું
Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે
આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે
શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક
શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?
વધુ જુઓ..
ધર્મ
આજે અક્ષય નવમી પર બની રહ્યા છે આ 2 શુભ યોગ, જાણો પૂજાનો શુભ સમય; આ વસ્તુનું સેવન કરવાથી તમને લક્ષ્મી નારાયણની કૃપા પ્રાપ્ત થશે
Dev uthani ekadashi 2024: દેવઉઠની એકાદશી પર ભૂલથી પણ ન કરશો આ કામ નહી તો પછતાશો
Masik Durga Ashtami 2024 : કારતક મહિનાની દુર્ગાષ્ટમી પર આ રીતે કરો દુર્ગા પૂજા, જાણો મહત્વ અને પૂજા વિધિ
Shanivar Na Upay - શનિવારના દિવસે ખિસ્સામાં મુકો આ એક વસ્તુ, શનિદેવની રહેશે અપાર કૃપા
આનંદ મંગલ કરું આરતી... Anand Mangal Aarti Gujarati Lyrics
Next Article
Cyclone: Do's & Dont's- વાવાઝોડા સમયે શું કરવું, શું ન કરવું