Today Rate of Petrol - પેટ્રોલના ભાવ 8 પૈસા વધ્યા, ડીઝલના ભાવ 7 પૈસા ઘટ્યા

Webdunia
શનિવાર, 16 માર્ચ 2019 (10:42 IST)
આજે દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે શનિવારે 16માર્ચ 2019ના રોજ પેટ્રોલના ભાવ 08 પૈસા વધાર્યા અને દીઝલના ભાવ 07 પૈસા ઘટાડ્યા.આજે દિલ્હીમાં પેટ્રોલ 72.63 રૂપિયા અને ડીઝલ 67.15 રૂપિયા પ્રતિ લીટર વેચાય રહ્યુ છે. 
  
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 72.63 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા તો બીજી બાજુ કલકત્તામાં પેટ્રોલ 74.71 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 78.25 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં પેટ્રોલ 75.43 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. 
 
ડીઝલની કિમંત - દેશની રાજઘાની દિલ્હીમાં ડીઝલ 67.15 રૂપિયા પ્રતિ લીટર છે તો બીજી બાજુ કલકત્તામાં ડીઝલ 69.94 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. દેશની આર્થિક રાજઘાની મુંબઈમાં ડીઝલ 70.34 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં 70.96 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. 
 

સંબંધિત સમાચાર

Next Article