જો શિયાળામાં ચહેરાની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો ત્વચાની ચમક ઓછી થઈ જાય છે અને તે કાળી પણ દેખાય છે. ચહેરા પર ચમક લાવવા અને કાળાશ દૂર કરવા માટે તેલથી માલિશ કરી શકો છો. તેલથી માલિશ કરવાથી ચહેરાની કાળાશ તો દૂર થશે જ, તેનાથી ચહેરા પર ચમક પણ આવશે અને ત્વચા પણ કોમળ રહેશે.
જો તમે શિયાળામાં ગ્લોઈંગ અને સોફ્ટ સ્કિન મેળવવા ઈચ્છો છો તો ચહેરાની મસાજ માટે આ તેલનો ઉપયોગ કરો.