સુહાગરાતમાં આ 5 વાતોં શા માટે હોય છે જાણીને હેરાન થઈ જશો

Webdunia
રવિવાર, 9 મે 2021 (19:51 IST)
હિંદુ ધર્મમાં 16 સંસ્કાર જણાવ્યા છે. તેમાં લગ્ન પણ એક સંસ્કાર છે. આ સંસ્કાર દ્વારા બે વ્યક્તિ જ નહી પણ ઘણા પરિવાર અને આત્માઓનો મિલન હોય છે આવુ માનવુ છે આ સંસ્કારમાં ઘણા રીતિ રિવાજ પણ 
શામેલ હોય છે જેમાં સુહાગરાત અને તેનાથી સંકળાયેલા રિવાજ છે. સુહાગરાતને વર વધુની મિલનની રાત કહેવાય છે. તેથી આ દિવસે થતા કેટલાક રિવાજ ખૂબજ ખાસ હોય છે જેમ કે દૂધનો ગ્લાસ લઈને દુલ્હનનો આવવુ, કન્યાની મોઢુ જોવાવવાની રીતી.

સુહાગરાતના દિવસે દુલ્હા-દુલ્હન તેમના કુળદેવી અને દેવતાની પૂજા કરે છે. તેના પાછળ માન્યતા છે કે ઈશ્વરથી કુળની પરંપરા અને વંશને આગળ વધારવા માટે આશીર્વાદ મળે. એવી ધારણા છે કે કુલ દેવતાના 
આશીર્વાદથી જ કુળની વૃદ્ધિ હોય છે. 
 
પૂર્વજોને પૂજા 
લગ્નથી લઈને સુહાગરાત સુધી ઘણી એવી રીતીઓ હોય છે જેમાં પૂર્વજોની પૂજા કરાય છે. તેના પાછળ માન્યતા છે કે પૂર્વજોના આશીર્વાદથી સંતાન સુખ મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યુ છે કે પૂર્વજ એટલે કે 
પિતૃગણગુસ્સા હોય છે તો સંતાન સુખમાં બાધા આવે છે. લગ્નનો સૌથી મોટુ ઉદ્દેશ્ય સંતાન પ્રાપ્તિ અને વંશને વધારવો હોય છે તેથી પૂર્વજોની પૂજા સુહાગરાતના દિવસે કરાયક છે. 
 
તેથી દુલ્હન લાય છે દૂધનો ગ્લાસ
સુહાગરાતની રાત્રે દુલ્હન તેમના પતિ માટે દૂધનો ગિલાસ લઈને આવે છે. તેના પાછળ જ્યોતિષીય અને વૈજ્ઞાનિક કારણ શામેલ છે. દૂધને ચંદ્ર અને શુક્રની વસ્તુ માન્યુ છે. શુક્ર પ્રેમ અને વાસનાનો કારક ગ્રહ ચે તો ચંદ્રમા મનનો કારક ગ્રહ છે. દૂધનો ગિલાસ આપવાના પાછળ આ ઉદ્દેશ્ય હોય છે કે પતિ-પત્નીનો પ્રેમ દૂધની રીતે ઉજ્જવલ, વાસના અને ચંચળતા રહિત એટલે કે સ્થિર અને ધૈર્ય વાળા રહે. 
 
દુલ્હનને તેથી ભેંટ અપાય છે
સુહાગરાતમાં એક રિવાજ હોય છે દુલ્હનની ચેહરા જોવાવવાની રીત. એવી કથા છે કે સુહાગરાતમાં જ ભગવાન રામએ દેવી સીતાને વચન આપ્યો હતો કે તે એક પતિવ્રત રહેશે. આ વચનના કારણે ભગવાન રામએ બીજા લગ્ન નહી કર્યા અને દેવી ત્રિકૂટા ભગવાનના કલ્કિ અવતારની રાહ જોઈને બેસી છે. આજકાલ દુલ્હનને આ રિવાજ હેઠળ ઘરેણાં, મોબાઈલ જેવા ભેંટ મળવા લાગ્યા છે. આ રિવાજના પાછળ આ વિશ્વાસ હોય છે કે મહિલા જેને તેમના પતિના રૂપમાં સ્વીકાર કરી રહી છે તે આ યોગ્ય છે કે તેમની જરૂરિયાતને પૂરા કરી શકે. વ્યવહારિક રૂપે જોવાય તો ભેંટ આપવાના પાછળ આ ઉદ્દેશ્ય હોય છે કે નવા સંબંધની શરૂઆત સારી હોય. 
 
અને સૌથી જરૂરી છે આ 
વડીલોના આશીર્વાદ પણ સુહાગરાતમાં સૌથી જરૂરી રીતિ રિવાજ હોય છે. તેના પાછળ આ ઉદ્દેશ્ય છે કે વર-વધુને વૈવાહિક જીવનની શરૂઆત માટે શુભકામનાઓ મળે. તેનો કારણ આ છે કે હિંદુ ધર્મના સંસ્કારોમાં કોઈ પણ નવા કામની શરૂઆતમાં વડીલોના આશીર્વાદ શુભ જણાવ્યો છે. 

સંબંધિત સમાચાર

Next Article