ચતુર્થીના દિવસે ભૂલીને પણ આ કામ ન કરવું

Webdunia
બુધવાર, 23 ઑગસ્ટ 2017 (16:52 IST)
આ વર્ષે ગણેશ ચતુર્થી 25 ઓગસ્ટથી 5 સેપ્ટેમ્બર સુધી ચાલશે. ભગવાન ગણેશના જન્મોત્સવને ગણેશ ચતુર્થીના રૂપમાં ઉજવાય છે. ગણેશ ચતુર્થીના આખા દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે. ગણાય છે કે ભગવાન ગણેશનીનો જન્મ ભાદ્રપદ માસમાં શુક્લ પક્ષમાં થયું હતું. ગણેશ ચતુર્થીનો ઉત્સવ પ્રારંભ થતા જ આ બધી રાશિઓને ખાસ લાભ થશે. પણ માન્યતા છે કે આ સમયે એક કામ નહી કરવું જોઈએ. જો આ કામ કર્યું તો પરિણામ બહુ ઘાતક થઈ શકે છે. 
આ કામ છે કે ચતુર્થીના દિવસે લોકોને ચાંદ નહી જોવા જોઈએ. જણાવાય છે કે ચાંદ જોવાથી ઝૂઠા આરોપ ના ડર બન્યું રહે છે. તે સિવાય કલંક પણ લાગી શકે છે. 
 

સંબંધિત સમાચાર

Next Article