✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Navratri Recipe- નવરાત્રિ માં શૈલપુત્રીને લગાવો આ મિઠાઈનો ભોગ, રેસીપી
Webdunia
ગુરુવાર, 12 ઑક્ટોબર 2023 (14:06 IST)
સામગ્રી-
1 વાટકી જાડું ચણાનું લોટ
અડધી વાટકી ઘી
4 મોટા ચમચી દૂધ
વાટેલી ઈલાયચી
શણગારવા માટે છીણેલું નારિયેળ
ખાંડ જરૂર મુજબ
કતરી પિસ્તા અને બદામ
10-15 કેસરના લચ્છા
ચાંદીનો વર્ક
વિધિ-
- સૌથી પહેલા ઘીને ગરમ કરી લો. પછી ચણાનું લોટમાં ગરમ ઘી મિક્સ કરી દૂધથી બેસન મસલવું.
- બેસનને મોટી ચાલણીથી ગાળી લો. ત્યારબાદ કડાહીમાં ઘી નાખે સોનેરી થાય ત્યાં સુધી શેકવું.
- તેમાંથી જ્યારે શૌંધી સુગંધ આવવા લાગે તો તેને તાપથી નીચે ઉતારી લો.
- ખાંડ ડૂબી જાય તેટલું પાણી નાખી 2 તારની ચાશની તૈયાર કરો.
- ત્યારબાદ કેસર ઘોલીને નાખવું. પછી તેમાં શેકેલું મિશ્રણ નાખી સારી રીતે ઘોલવું.
- ચિકણીઈ લાગેલી કોર વાળી થાળમાં જામવા માટે નાખવુ.
-ઉપરથી વાટેલી ઈલાયચી, કાપેલા સૂકા મેવા નારિયેળ નાખવું.
- ઠંડા થયા પછી ચાકૂથી બરફીના આકારમાં કાપી લો
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Navratri 9 Days Prasad 2023- નવરાત્રિના નવ દિવસના ખાસ પ્રસાદ અને ફળ
નવરાત્રી સ્પેશ્યલ રેસીપી- માતાજીને આ પ્રસાદ ચઢાવવુ, જાણી લો રેસીપી
Farali dhokla recipe - વ્રતના ઢોકળા અથવા ફરાળી ઢોકળા
Mordhan khichdi Recipe - મોરધનની ખિચડી
Navratri Special Rwecipe:ચૈત્ર નવરાત્રી ફરાળીમાં બનાવો સાબુદાણાના ચીલ્લા
જરૂર વાંચો
પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ
HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક
Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી
HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.
Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?
વધુ જુઓ..
નવીનતમ
Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.
Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે
Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ
કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa
પૂજા કરતા સમયે ઉંઘ આવવી શુભ કે અશુભ, પૂજા કરતા સમયે આવતા આ સંકેત
Next Article
Navratri wishes- નવરાત્રી શુભેચ્છા સંદેશ - જીવન પણ સુખોથી છલકી જાય એવા મારા આશીર્વાદ હેપ્પી નવરાત્રી Happy Navratri