✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
દિવાળીના પાંચ દિવસના શુભ મૂહૂર્ત - વાધબારસ થી લઈને લાભ પાંચમ સુધી જાણી લો શુભ મૂહૂર્ત
Webdunia
બુધવાર, 3 નવેમ્બર 2021 (11:36 IST)
હિન્દુ પંચાગ અનુસાર કાર્તિક મહિનાની અમાસે દિવાળી ઉજવવામાં આવે છે. આ વર્ષે હિન્દુ કેલેન્ડર અનુસાર કાર્તિક અમાસ 4 નવેમ્બર, 2021 (ગુરુવાર)ના રોજ છે.
દિવાળી તા.4 નવેમ્બરના રોજ ગુરુવારે ઉજવાશે. અમાસની તિથિ 4 નવેમ્બર ગુરુવારે સવારે 6:03થી 5 નવેમ્બર શુક્રવારે વહેલી સવારે 02:44 સુધી રહેશે.
તા 1 નવેમ્બર- વાઘબારસ
તા.2 નવેમ્બર: ધનતેરસ, ધનવંતરી ત્રિપુટીદશી, યમ દીપદાન, કાળી ચૌદસ, હનુમાન પૂજા, ગોવત્સ દ્વાદશી
- તા.3 નવેમ્બર: નરક ચતુર્દશી,
તા.4 નવેમ્બર: દિવાળી, મહાલક્ષ્મી પૂજન
-5 નવેમ્બર: ગોવર્ધન પૂજા, અન્નકૂટ,
-6 નવેમ્બર: ભાઈબીજ, યમ દ્વિતીયા
ધનતેરસ પૂજા મૂહૂર્ત
ધનતેરસ પૂજન માટે શુભ મુહૂર્ત
સવારે 9. 35 મિનિટથી બપોરે 1.40 મિનિટ સુધી શુભ મુહૂર્ત રહેશે
- બપોરના 3. 12 મિનિટથી બપોરના 4.35 મિનિટ સુધી શુભ સમય રહેશે.
- સાંજે 7.20 થી 9.05 મિનિટ સુધી શુભ સમય રહેશે.
- રાત્રે શુભ મુહૂર્ત 10. 50 મિનિટથી રાતના 4.30 મિનિટ સુધી રહેશે.
કાળી ચૌદશના મૂહૂર્ત
7.40 મિનિટથી રાતના 12.20 મિનિટ સુધી કાળી ચૌદશની પૂજા કરી શકાય છે.
લક્ષ્મી પૂજા મુહૂર્ત | શારદા પૂજા મુહૂર્ત | ચોપડા પૂજા મુહૂર્ત
- સવારે મુહૂર્ત (શુભ) - 06:40 થી 08:06
- સવારે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) - સવારે 10.59 મિનિટથી બપોરના 3. 10 મિનિટ સુધી શુભ મુહૂર્ત છે.
- સાંજે મુહૂર્ત (અમૃત, ચલ) - 4. 35 મિનિટથી રાત્રીના 9. 10 મિનિટ સુધી દિવાળીના શુભ મુહૂર્ત છે.
- જે બાદ દિવાળીના દિવસે રાત્રીના 12. 25 મિનિટથી પરોઢના 3 કલાક સુધીનો સમય પૂજન માટે શ્રેષ્ઠ છે.
- બીજા દિવસે પરોઢના 4 કલાક 38 મનિટથી સવારના વહેલા 6 કલાક 08 મિનિટ સુધીનો સમય પણ શુભ છે.
નૂતન વર્ષના મુહૂર્ત
-સવારે 6 કલાક 50 મિનિટથી 10 કલાક 55 મિનિટ સુધી મુહૂર્ત કરવા માટે શુભ સમય છે.
- બપોરના 12 કલાક 23 મિનિટથી 1 કલાક 46 મિનિટ સુધી પણ નવા વર્ષના મુહૂર્ત માટે શુભ સમય છે.
- ભાઈ બીજની પૂજા સવારે બપોરના 1 કલાક 30 મિનિટથી બપોરના 3 કલાક 45 મિનિટ સુધી કરી શકાય છે.
લાભપાંચમના શુભ મુહૂર્ત
સવારે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) - 09:32 થી 01:47
બપોરે મુહૂર્ત (શુભ) - 03:12 થી 04:37
સાંજે મુહૂર્ત (લાભ) - 07:37 થી 09:12
રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) - 10:47 થી 03:33, નવેમ્બર 10
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Narak Chaturdashi 2021: કાળીચૌદસ 2021 પૂજાનું મુહૂર્ત અને પૂજા વિધિ અને વ્રત કથા
Narak Chaudas 2021 : કાળી ચૌદસને દિવસે આ 3 કામ કરવા ભૂલશો નહી
કાળી ચૌદસ 2021નો પૂજાનું મુહૂર્ત અને પૂજા વિધિ
Dhanteras 2021- ધનતેરસ : પૂજન અને શુભ મુહુર્ત- ધનતેરસ ની પુજા વિધી
Dhanteras 2021- Subh Muhurat ધનતેરસનુ શુભ મુહુર્ત
જરૂર વાંચો
પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ
HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક
Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી
HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.
Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?
વધુ જુઓ..
નવીનતમ
Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન
Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી
Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે
માગશર મહિનાના ગુરુવાર ની આરતી
Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા
Next Article
દિવાળીમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય