ડિલીવરી પછી વધેલા પેટને ઓછું કરવા જાણો ક્યારે શરૂ કરવું વ્યાયામ

Webdunia
સોમવાર, 5 જુલાઈ 2021 (21:20 IST)
પ્રેગ્નેંસી પછી હમેશા મહિલાઓને વજન વધવાની સમસ્યા થઈ જાય છે. તેમજ ડિલીવરી દરમિયાન માંસપેશીઓમાં ખેંચાવના કારણે પેટ વધવાની સમસ્યા પણ થઈ જાય છે. ડિલીવરી પછી એક્સરસાઈજ કરવુ શરૂ કરાય તો પેટને પહેલાની જેમ કરી શકાય છે. જો ડિલીવરી પછી એક્સસાઈજ ન કરાય તો પેટ બહારની તરફ વધતું રહે છે. જેને સાઈંસની ભાષામાં ડાયસ્ટેટીસ રેક્ટીની સમસ્યા કહેવાય છે. માંસપેશીઓમાં ખેંચાવના કારણે હાથ અને પગ ફૂલી જાય છે. મોટા ભાગે મહિલાઓમાં પેટ વધવાની સમસ્યા ત્યારે આવે છે. જ્યારે ડિલીવરી સર્જરીથી થઈ હોય. જો આ પેટને ન જુઓ કરાય તો પરેશાનીઓ વધી શકે છે. જો મહિલાઓને ડાયબિટીજ, હાર્ટ અટેક જેવા ગંભીર રોગોનો સામનો કરવો પડે છે. 
 
ખાન-પાનની કાળજી 
ડિલીવરી પછી ખાન-પાન કાળજી રાખવી ખૂબ જરૂરી હોય છે. ઘણી મહિલાઓ બહારનો ભોજન શરૂ કરી નાખે છે. પણ આવુ કરવાથી બચવું. ડિલીવરી પછી શરીર નબળુ થઈ જાય છે. તેથી શરીરને પૌષ્ટિક ભોજનની જરૂર હોય છે. 
 
ક્યારે શરૂ કરવું વ્યાયામ 
ડિલીવરીના તરત પછી અઘરી એક્સસાઈજ કરવી નુકશાનકારી હોઈ શકે છે. આવુ કરવાથી બચવું. થોડા દિવસો આરામ કર્યા પછી કસરત કરવુ શરૂ કરો. વજન ઓછુ કરવા માટે વધારે માત્રામાં પાણી પીવું. સાથે જ સ્ટ્રેસથી બચવું અને સમય-સમય પત પૌષ્ટિક આહાર લો. 
 
ઘરનો કામ કરવું 
થોડા સમય પછી આરામ પછી અને તમારા ડાક્ટરની સલાહ પર અડધા કલાક સુધી રસ્સી કૂદ અને પુશ અપ્સ કરવું. ઘરનો કામ કરો. ઘણી વાર ડિલીવરી પછી મહિલાઓ ઘરનો કામ કરવો છોડી દે છે. પણ આવુ કદાચ ન કરવું. 

સંબંધિત સમાચાર

Next Article