ચૈત્ર નવરાત્રિ- મહાષ્ટમી તિથિ 20 એપ્રિલ 2021ને કરી લો આ 5 સરળ ઉપાય

Webdunia
મંગળવાર, 20 એપ્રિલ 2021 (08:31 IST)
ચૈત્ર નવરાત્રિનો પવિત્ર ઉત્સવ ચૈત્ર શુક્લ પ્રતિપદાથી શરૂ થઈને ચૈત્ર શુક્લ નવમી સુધી ચાલે છે. નવ દિવસ સુધી ચાલતા આ ઉત્સવમાં આદિશ્ક્તિ માતા દુર્ગાના નવ રૂપની આરાધના કરાય છે. નવરાત્રિ પર 
અષ્ટમી કે આઠમ પૂજાનો  ખાસ મહત્વ હોય છે. અષ્ટમી તિથિ પર મંત્રોચાર અને હવનના માધ્યમથી માતા દુર્ગાથી સુખ-સમૃદ્ધિ, માન-સન્માન અને આરોગ્યતાનો આશીર્વાદ મળે છે. આ દિવસે કેટલાજ ખાસ ઉપાય કરવા 
1. માટે દુર્ગાષ્ટમીની રાત્રે કોઈ પ્રાચીન દુર્ગા મંદિરમાં જઈને દેવી મા ના ચરણોમાં કમળના ફૂલ ચઢાવો. 
 
2. માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે દુર્ગાષ્ટમીની રાત્રે કોઈ પ્રાચીન દુર્ગા મંદિરમાં જઈને દેવી માતાના ચરણોમાં કમળના ફૂલ ચઢાવો. 
 
3. ઘર પરિવારમાં હમેશા સુખ શાંતિ માટે અષ્ટમીની રાત્રે તમારા ઘરમાં કે દુર્ગા મંદિરમાં દુર્ગાષ્ટમીનો પાઠ કરવું. 
 
4. ધનના સ્ત્રોત વધારવા માટે અષ્ટમીની રાત્રે મહાગૌરીના સ્વરૂપને દૂધથી ભરેલી વાટકીમાં બેસાડીને ચાંદીનો સિક્કો ચઢાવો. 
 
5. દુર્ગા અષ્ટમીની રાત્રે દેવી મંદિરમાં ચુપચાપ માતા રાનીને સોલ શ્રૃંગાર ભેંટ કરવાથી જીવનમાં આવતી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

Next Article