અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

Webdunia
બુધવાર, 14 મે 2025 (10:34 IST)
navya naveli instagram
Navya Naveli Nanda Photos: અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેણે ફેંસને કેમ્પસની એક ઝલક બતાવી છે. તેના ફોટા વાયરલ થઈ રહ્યા છે.
 
અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા IIM અમદાવાદમાં અભ્યાસ કરે છે. તેણે ચાહકોને તેના કેમ્પસની એક ઝલક બતાવી છે.
navya naveli instagrame
નવ્યાએ સોશિયલ મીડિયા પર ચાહકોને બતાવ્યું છે કે તેનું કોલેજ જીવન કેવું હતું. તેણે કોલેજના અંદરના ફોટા શેર કર્યા છે.
navya naveli nanda instagram
ફોટોઝમાં, નવ્યા મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળે છે. તે તેના કોલેજની ક્ષણો એંજોય કરી રહી છે. જેના પર ફેંસ ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે.
 
ભણવાની સાથે સાથે નવ્યા કેન્ટીનમાં મસ્તી પણ કરી રહી  છે. તેણે ઘણી બધી સેલ્ફી શેર કરી છે.
navya naveli nanda instagram
ફોટા શેર કરતી વખતે નવ્યાએ લખ્યું - એક કેમ્પસ જે ઘર બની ગયું છે. તેના આ ફોટા પર ફેંસ ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે.
 
એક ફેંસે લખ્યું- મે પહેલીવાર કોઈ સ્ટારકિડને નોર્મલ લાઈફ જીવતી જોઈ છે.  જ્યારે બીજાએ લખ્યું - જ્યાં દિલ હોય તે ઘર છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Navya Naveli Nanda (@navyananda)

નવ્યાની માતા શ્વેતા નંદાએ પણ ટિપ્પણી કરી છે. તેમણે યમ લખ્યું. નવ્યાની પોસ્ટને હજારો ફેંસ એ લાઈક કરી છે.
navya naveli instagram
બોલિવૂડમાં પ્રવેશવાને બદલે, નવ્યા પોતાનો બિઝનેસ મેનેજ કરી રહી છે. આ ઉપરાંત, તે હવે એક ખાસ કોર્સ કરી રહી છે જે તેને તેના વ્યવસાયમાં ઘણી મદદ કરશે.

સંબંધિત સમાચાર

Next Article