માલદીવમાં ખૂબ એંજાય કરી રહી છે મલાઈકા અરોડા, સોશિયલ મીડિયા પર છવાયા ફોટા

Webdunia
સોમવાર, 1 એપ્રિલ 2019 (15:03 IST)
મલાઈકા અરોડા અર્જુન કપૂરની સાથે તેમના રિલેશનને લઈને ચર્ચામાં બની છે. કહેવાઈ રહ્યું છે કે બન્ને જલ્દી જ લગ્ન કરશે. તે ખબરોના વચ્ચે મલાઈકા આ દિવસો દિવસો માલદીવમાં હૉલેડી એંજાય કરી રહી છે. 
મલાઈકાની હૉલિડે ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ફોટામાં મલાઈકાનો બોલ્ડ અંદાજ જોવાઈ શકે છે. પુલમાં એંજ્વાય કરતી મલાઈકાની ફોટા સોશિયલ મીડિતા પર છવાઈ છે. 
આ ફોટાને શેયર કરતા મલાઈકાને કેપ્શન આપ્યું, To infinity and beyond. ઘણા ફેંસ તેની ટોંડ બૉડીના વખાણ કરી રહ્યા છે. તો કેટલાક તેમના ખેંચાઈ કરી રહ્યા છે. 
મલાઈકા સતત તેમના વેકેશન ફોટા શેયર કરી રહી છે. મલાઈકા અરોડાએ અર્જુન કપૂર સાથે લગ્નની ખબર જોર પર છે. પણ એક્ટ્રેસએ એવી ખરથે નકાર્યું છે. 
 

સંબંધિત સમાચાર

Next Article