સોશિયલ મીડિયા પર કહર મચાવી રહી છે ઈશા ગુપ્તાની હૉટ બિકની ફોટા

Webdunia
શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (15:11 IST)
ઈશા ગુપ્તા ખૂબજ બોલ્ડ એક્ટ્રેસ છે. તેમની સેક્સી હૉટ ફોટાના કારણે તે હમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ફિલ્મોથી વધારે ઈશા તેમની હૉટનેસના કારણે ઈંટરનેટ પર સનસનીમાં રહે છે. 
 
ઈશા ગુપ્તા પાછલા દિવસો એક હોટલ માલિક પર યૌન ઉત્પીડનના આરોપ લગાવીને ચર્ચામાં આવી હતી. એક વાર ફરી સોશિયલ મીડિયા પર તેમના હૉટ અને બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં આવી ગઈ છે. ઈશાને તાજેતરમાં તેમના ઈંસ્ટાગ્રામ પર તેમની એક ખૂબ હૉટ ફોટા શેયર કરી છે. 
 
ઈશાનો હૉટ અંદાજ જોયા પછી ફેંસ પણ તેમની ખૂબ વખાણ કરી રહ્યા છે. તેમની આ લેટેસ્ટ ફોટામાં ઈશા આંખ પર ચશ્મા લગાવીને મલ્ટીકલરની બિકનીમાં ખૂબ હૉટ અને સેક્સી લાગી રહી છે. ઈશાની આ ફોટા અત્યારે સુધી 2 લાખથી વધારે લાઈક્સ આવી ગયા છે. 
 
વર્ષ 2007માં મિસ ઈંડિયા ઈંટરનેશનલનો તાજ તેમના નામ કરી ઈશા ગુપ્તાએ તેમના બૉલીવુડ કરિયરની શરૂઆત ફિલ જન્નત 2થી કરી હતી. ઈશા તાજેતરમાં જ રિલીજ થઈ ફિલ્મ વનડે જસ્ટિસ ડિલિવર્ડમાં નજર આવી. 

સંબંધિત સમાચાર

Next Article