સમુદ્ર કાંઠે બ્લેક બિકનીમાં ઈલિયાના ડિક્રૂજનો બોલ્ડ અંદાજ ફોટા વાયરલ

Webdunia
બુધવાર, 4 માર્ચ 2020 (12:13 IST)
બૉલીવુડ એકટ્રેસ ઈલિયાના ડિક્રૂજ તેમની સ્ટાઈલ અને ફેશનેબલ આઉટફિટને લઈને ચર્ચામાં રહે છે. ઈલિયાના સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટીવ રહે છે અને ફેંસની સાથે હમેશા તેમની હૉટ અને બોલ્ડ ફોટા શેયર કરતી રહે છે. 
Photo : Instagram
ઈલિયાના ડ્ક્રૂજ આ સમયે ફિલ્મોથી અંડમાન નિકોબારમાં વેકેશન એંજાય કરી રહી છે. ઈલિયાનાએ તેમની રજાની ફોટા ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે. 

સંબંધિત સમાચાર

Next Article