સની લિયોની બાળપણમાં છોકરાઓ સાથે આ રમત રમતી હતી

Webdunia
ગુરુવાર, 23 મે 2019 (00:07 IST)
પોતાની હોટ અદાઓથી દિવાના બનાવનારી સની લિયોની ખૂબ જ પૉપુલર છે. તે અનેક ફિલ્મો કરી ચુકી છે. 
બિગ બોસ જેવો ટીવી શો કરી ચુકી છે. તેના પર તો વેબ સીરીઝ પણ બની ચુકી છે. અજે તે ફિલ્મોમાં વ્યસ્ત છે. 
સની સાથે જોડાયેલ અનેક વાતો અવાર નવાર સામે આવતી રહે છે. કારણ કે લોકો તેના વિશે વધુને વધુ જાણવા માટે ઉત્સુક રહે છે. 
બાળપણમાં સનીને હૉકી રમવી ખૂબ જ ગમતી હતી અને તે મોટેભાગે છોકરાઓ સાથે હૉકી રમતી હતી. 
સની જણાવે છે કે તેને આઈસ સ્કેટિંગ કરવુ પણ પસંદ છે. 

સંબંધિત સમાચાર

Next Article