અભિષેક બચ્ચન હોસ્પીટલમાં ભરતી અડધી રાત્રે દીકરી શ્વેતાની સાથે મળવા પહોંચ્યા અમિતાભ બચ્ચન

Webdunia
સોમવાર, 23 ઑગસ્ટ 2021 (14:00 IST)
બૉલીવુડના એક્ટર અમિતાભ બચ્ચન હમેશા ચર્ચામાં રહે છે. ગઈ રાત્રે અમિતાભ બચ્ચન તેમની દીકરી શ્વેતા નંદાની સાથે મુંબઈના લીલાવતી હોસ્પીટલની બહાર સ્પૉટ થયા. તેની ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ફેંસની ચિંતા વધી ગઈ. 
તેમજ ખબરો મુજબ અમિતાભ અને શ્વેતા લીલાવતી હોસ્પીટલ અભિષેક બચ્ચનને જોવા પહૉંચ્યા હતા. સામે આવી ફોટામાં સફેદ રંગનો કુરતા પાયજામા પહેરીને નજર આવી રહ્યા છે. તેણે તેની ઉપર હુફ વાળી જેકેટ કેરી કરી રાખી હતી.  

સંબંધિત સમાચાર

Next Article