આરાધ્યા બચ્ચએ બોલી એવી હિંદી કે પાપા અભિષેકએ પણ હાથ જોડ્યા

Webdunia
સોમવાર, 14 માર્ચ 2022 (14:44 IST)
અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચનનો નામ ઈંડસ્ટ્રીના પોપુલર સ્ટાર કિડસની લિસ્ટમાં શામેલ છે. હમેશા આરાધ્ય બચ્ચનના વીડિયોજ અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હવે તેમનો એક વધુ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે હિંદી કવિતાની કેટલીક લાઈન બોલતી જોવાઈ રહી છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aaradhya Rai Bachchan ARB (@aaradhyaraibachchanofficial)

વીડિયોમાં આરાધ્ય કમાલની હિંદી બોલવાને લઈને સોશિયલ મીડિયા પર છવાઈ છે. વીડિયોને આરાધ્યાના ફેન પેજ પર શેયર કરાયુ છે. વીડિયોમા આરાધ્યાએ તેમની શાળાના એક પ્રોગ્ર્મામાં કવિતાની કેટલીક લાઈન સંભળાવે છે અને પછી જણાવે છે કે કોઈ પણ ભાષાને સરળતાથી શીખવી હોય તો કવિતા દ્વારા શીખો. આરાધ્ય મુંબઈના ધીરૂભાઈ અંબાની શાળામાં અભ્યાસ કરી રહી છે. 

સંબંધિત સમાચાર

Next Article