Vastu Tips For Deepak: ઘી અને તેલનો દીવાને લઈને છે જુદા-જુદા નિયમ, કંગાળીથી બચવા માટે ધ્યાન રાખો આ વાત

Webdunia
શુક્રવાર, 22 જુલાઈ 2022 (16:23 IST)
વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓ પર ખાસ ધ્યાન આપ્યો છે. જો કોઈ પણ વસ્તુ માટે યોગ્ય દિશાની કાળજી ન રખાય તો તેના વિપરીત પરિનામ સામે આવે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘણી વસ્તુઓ પૉઝિટિવ અને નેગેટિવ એનર્જા આપે છે. આવુ જ ઘરના મંદિર માટે પણ વાસ્તુમાં કેટલાક નિયમ જણાવ્યા છે. મંદિરમાં પ્રગટાવતા દીવા પૉઝિટિવિટીનો પ્રતીક ગણાય છે. માન્યતા છે કે ઘરમાં દીવા પ્રગટાવવાથી નેગેટિવ ઉર્જા સમાપ્ત થાય છે પણ તેને લઈને પણ કેટલાક નિયમ જણાવ્યા છે. આ વાતનો પાલન ન કરવાથી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. 
 
ક્યાં રાખવુ ધી અને તેલનો દીવો 
વાસ્તુ જાણકારોનો માનવુ છે કે દીવાને ક્યારે પણ ભગવાનની મૂર્તિની સામે ન રાખવુ. જો ઘીના દીવા પ્રગટાવી રહ્યા છો તો હમેશા આપણી ડાબી બાજુ રાખવો જોઈએ. તેમજ 
 
તેલબો દીવો આપણી જમણી બાજુ રાખવુ. 
 
દીવેટને લઈને પણ રાખો ધ્યાન 
ઘી અને તેલના દીવાની સાથે તેની દીવેટને લઈને પણ કેટલાક નિયમ વિશે જણાવ્યા છે. દીવા પ્રગટાવતા સમયે જ દીવેટનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. તેલનો દીવો 
 
પ્રગટાવતા સમયે દીવેટ લાલ રંગના દોરાથી બની હોવી જોઈએ. તેમજ ઘીના દીવા પ્રગટાવી રહ્યા છો તો રૂની દીવેટનો દીવામાં પેઅયોગ્ફ કરવો જોઈએ. 
 
આ દિશામાં રાખવુ દીવો 
-વાસ્તુના મુજબ એવુ માનવામાં આવે છે કે દીવા ક્યારે પણ પશ્ચિમ દિશામાં નહી પ્રગટાવવો જોઈએ. જો કોઈ આવુ કરે છે તો તેને કંગાળીનો સામનો કરવો પડી શકે છે. 
 
સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પર દીવા પ્રગટાવવાથી માતા લક્ષ્મીની કૃપા વરસે છે અને ઘર ધન ધાન્યથી ભરપૂર રહે છે. 
 
- વાસ્તુ મુજબ દક્ષિણ દિશામાં માતા લક્ષ્મી અને યમનો વાસ હોય છે. તેથી દક્ષિણ દિશામાં દીવા પ્રગટાવવાથી માતા લક્ષ્મીની કૃપા મળે છે. અને ઘરમાં પૈસાની કમી નહી 
 
થાય. 
 
- દક્ષિણ દિશામાં દીવા પ્રગટાવવાથી યમરાજ પણ પ્રસન્ન હોય છે અને અસમય મૃત્યુનો ડર નહી રહે. પણ દીપકની જ્યોત દક્ષિણ દિશામાં ન હોવી જોઈએ. 
 
- ઘરની ઉત્તર દિશામાં દીવા પ્રગટાવવાથી ઘરમાં ગરીબી આવે છે પણ દીવાની જ્યોત આ દિશામાં કરી શકાય છે. 
 
- માન્યતા છે કે ઘરમાં સવાર-સાંજે દીવા પ્રગટાવવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. 
 
 

સંબંધિત સમાચાર

Next Article