Facebook Account લૉક થતા ફટાફટ આ રીતે કરો Unlock આ છે સહેલી રીત

Webdunia
શુક્રવાર, 1 એપ્રિલ 2022 (14:59 IST)
Unlocking FB Account: ફેસબુક યુઝર્સ (Facebook Users)ને અનેકવાર ફેસબુક એપ ઓપન કરતી વખતે એકાઉંટ લૉક્ડ થ ઈ જવનો મેસેજ સ્ક્રીન પર દેખાય છે. ફેસબુકની ટર્મ્સ કંડીશન અજાણત ફોલો ન કરવાથી ફેસબુક, યુઝર્સનું (Facebook Users) એકાઉંટ થોડા સમય માટે લૉક કરી દે છે. તેનાથી નુકશાન એ થાય છે કે યુઝર (Facebook Users)કોઈ પર્ટીકુલર ટાઈમ પર પોતાનુ એકાઉંટ ઉપયોગ નથી કરી શકતો. જો તમે પણ ફેસબુક યુઝર છો અને આ પ્રકારની પરેશાનીનો સામનો કરી  રહ્યા છો તો હવે પરેશાન નહી થવુ પડે. 
 
આ રિપોર્ટમાં તમને બતાવી  રહ્યા છે કેવી રીતે તમે સહેલી રીતે તમારુ ફેસબુક (Facebook)એકાઉંટને લૉક્ડ થવાની સ્થિતિમાં ફટાફટ અનલૉક કરી શકો છો. ધ્યાન રાખો ફેસબુક એકાઉંટ (Facebook Account)ટેમ્પરરી લૉક્ડ થતા 30 દિવસની અંદર જ અનલૉકની ર્રિકવેસ્ટ મોકલવાની હોય છે. 
 
 
Facebook Account આ રીતે કરો Unlock
 
ફેસબુક એકાઉંટને આઈડી પ્રુફ સાથે અનલૉક કરવા માટે સૌથી પહેલા રિકવેસ્ટ મોકલવા માટે હેલ્પ પેજ પર જવુ પડશે. લૉગ ઈન આઈડી કે મોબાઈલ નંબર નાખવો પડશે. નેકસ્ટ બોક્સમાં પોતાનુ નામ નાખવુ પડશે. 
 
-આઈડી વગરના પણ ફેસબુક આઈડીને અનલૉક કરી શકો છો. આ માટે સૌથી પહેલા Google Chrome ઓપન કરી 3 ડૉટ આઈકન પર ક્લિક કરવુ પડશે. 
- Settingsના ઓપ્શન પર ટૈપ કરવુ પડશે   
-  Security and Privacy ના ઓપ્શન પર જવુ પડશે 
- Clear browsing data ઓપ્શનમાં જઈને  Cookies and other site data અને Cached images and files ના ઓપ્શન પર ટિક કરવુ પડશે. 
- Clear Data પર  ટૈપ કરવુ પડશે. 
આવુ કરીને તમારુ ફેસબુક એકાઉંટ સહેલાઈથી અનલોક કરી શકો છો. 
 

સંબંધિત સમાચાર

Next Article