ટોટકા - આટલુ કરશો તો તમારુ પર્સ હંમેશા ભરેલુ રહેશે

Webdunia
સોમવાર, 7 મે 2018 (10:38 IST)
મહિલાઓ અને પુરૂષ પોતાનો કિમંતી સામાન મુકવા માટે પર્સનો પ્રયોગ કરે છે. બધા ઈચ્છે છે કે તેમનુ પર્સ હંમેશા પૈસાથી ભરેલુ રહે  અને ફાલતૂ ખર્ચ ન થાય. વધુ પૈસા કમાવવા માટે ખૂબ મહેનત સાથે સારુ નસીબ પણ મહત્વ રાખે છે. જ્યોતિષ મુજબ કેટલીક એવી ટિપ્સ છે જેને અપનાવવાથી પર્સ હંમેશા પૈસાથી ભરેલુ રહે છે. 
- લક્ષ્મીજીની બેસેલી મુદ્રાની ફોટો પર્સમાં મુકો 
- રૂપિયા પૈસા સાથે ખાવાની વસ્તુઓ ન મુકો 
- લાલ રંગના કાગળ પર પોતાની ઈચ્છા લખીને લાલ રેશમી દોરાથી ગાંઠ બાંધીને પર્સમાં મુકી દો. જલ્દી જ ઈચ્છા પૂરી થશે. 
- પર્સમાં ચપટી ચોખા મુકવાથી પૈસા ફાલતુ ખર્ચાતા નથી 
- પર્સમાં રૂપિયા ક્યારેય પણ ગડી કરીને કે વાળીને ન મુકો 
- પર્સમાં અરીસો અને નાનકડુ ચપ્પુ જરૂર મુકો 
- પર્સમાં રૂપિયા પૈસા જ્યા મુકો છો ત્યા કોડી કે ગોમતી ચક્ર જરૂર મુકો. 
 

સંબંધિત સમાચાર

Next Article