✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
22 March નું શુભ ભવિષ્યફળ જાણો
Webdunia
રવિવાર, 22 માર્ચ 2020 (00:48 IST)
મેષ
શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વિવાદોથી બચવું. ખાનપાનમાં સંયમ રાખવું. આવકના સ્ત્રોતો લાભ આપશે. ધન પ્રાપ્તિનો ઉત્તમ યોગ છે.
વૃષભ
સંઘર્ષપૂર્ણ વાતાવરણમાં કાર્ય કરવું પડશે. કાર્યનાં દરેક પગલે મુશ્કેલીનો સામનો કરવો પડશે. કૌટુંબિક જીવન પણ સુખદ નહીં રહે.
મિથુન
આધ્યાત્મિક તેજને કારણે તમારામાં નવી ચેતનાનો સંચાર થશે. નિર્ણય લેવામાં દુવિધા થશે, જેથી કાર્યની ગતિ પ્રભાવિત થશે.
કર્ક
મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે.
સિંહ
મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્વયંની આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે.
કન્યા
મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્વયંની આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે.
તુલા
મહત્વકાંક્ષાઓ પ્રગતિ માટે પ્રેરિત કરશે. નિષ્ઠાથી કાર્ય કરતાં રહો. ઈચ્છિત સિદ્ધિ અને મનોનુકૂળ લાભ અવશ્ય મળશે. માન-સન્માન વધશે.
વૃશ્ચિક
યાત્રા અને મનોવિનોદમાં સમય પસર થશે. સહયોગ અને સારા સંબંધોને કારણે લાભને ઉન્નતિનો માર્ગ મોકળો થશે. પ્રસન્નતાનું વાતાવરણ રહેશે.
ધનુ
સંગીતનાં ક્ષેત્રમાં રુચિ વધશે. વેપાર-ધંધો સારો ચાલશે. વિશેષ કાર્ય માટે કરવામાં આવેલી દોડધામ લાભદાયી તથા સાર્થક સિદ્ધ થશે.
મકર
સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સુખ-સમૃદ્ધિ વધવાથી અનેક અટકેલા કાર્ય સમય પર પૂર્ણ થઈ શકશે.
કુંભ
તમારી વ્યવહાર કુશળતાથી વ્યાપારમાં લાભ મેળવાવાની સંભાવના છે. નવી યોજનાઓ પર કાર્ય આજે થઈ શકશે નહીં. જીવનમાં નિરાશાનો આભાસ થશે.
મીન
નોકરીમાં અધિકારીઓથી વિવાદ થઈ શકે છે. પ્રયત્નોનું ફળ પ્રાપ્ત થશે. સામાજિક ક્ષેત્ર વિકસિત થશે. વ્યવસાયિક યાત્રા લાભપ્રદ રહેશે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
આજની રાશિ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ 21/03/2020
બૃહસ્પતિની કૃપા છે આજે આ 3 રાશિ પર જાણો 19 માર્ચનું રાશિફળ
18 માર્ચ - આ 4 રાશિઓના થશે લાભ
9 માર્ચથી 15 માર્ચ -સાપ્તાહિક ભવિષ્ય - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ ?
Today's Astrology -જાણો શુ કહે છે તમારી આજની રાશિ 5 માર્ચ
જરૂર વાંચો
વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ
બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
વધુ જુઓ..
નવીનતમ
10 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર શનિદેવની કૃપા દ્રષ્ટિ રહેશે, મંદિરમાં તેલ જરૂર ચઢાવો
9 મે નું રાશિફળ - આજે આ 5 લોકો પર રહેશે માં લક્ષ્મીની નજર
8 મેં નું રાશિફળ - આજે અગિયારસના દિવસે આ 4 રાશિના જાતકો પર રહેશે વિષ્ણુની કૃપા
7 એપ્રિલનું રાશિફળ - આજે આ 4 રાશિઓને થશે અચાનક ફાયદો
6 મે નું રાશિફળ - આજે આ 5 લોકો પર રહેશે હનુમાનજીની કૃપા
Next Article
આજની રાશિ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ 21/03/2020