જાણો શા માટે છોકરીઓ પગમાં પહેરીએ છે કાળો દોરો, કિસ્મતથી શું છે તેનો કલેકશન

Webdunia
સોમવાર, 10 જૂન 2019 (10:51 IST)
હમેશા અમે અમારી આસપાસ કેટલાક લોકોથી મળે છે જે તેમના પગમાં કાળા દોરા પહેરીને નજર આવે છે. આમ તો આ પણ કહેવું ખોટું નહી હશે કે કાળો દોરો કેટલાક લોકો શોકથી પણ પહેરે છે. તેમજ કેટલાક લોકો તેમની જરૂર પ્રમાણે પહેરે છે. કાળો દોરાનો મહત્વ અમારા જીવનમાં ખૂબ વધારે છે પણ કેટલાક લોકો જ હશે જેને તેના વિશે ખબર હશે. 
 
અમારા શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જો કોઈ માણસ મંગળવારના દિવસે તેમના જમણા પગમાં કાળો દોરો બાંધે છે તો તેમના ઘરમાં લક્ષ્મીનો આગમન થવા લાગે છે. માતા લક્ષ્મીની કૃપા તેના પર બની રહે છે. જો તમારા ઘરમાં ધન સંબંધી કોઈ સમસ્યા થઈ રહી છે તો મંગળવારના દિવસે તમારા જમણા પગમાં કાળો દોરો બાંધી લો. 
 
કેટલાક લોકોના પેટમાં હમેશા દુખાવો થતું રહે છે. એવા લોકોનાઅ દુખાવો આટલું વધારે વધી જાય છે જે કે તેને સહન  કરવું મુશ્કેલ થઈ જાય છે. એવી પરિસ્થિતિમાં કાળા દોરાને પગના અંગૂઠામાં બાંધવું તેનાથી દુખાવાથી મુક્તિ મળી જશે. 
 
પગમાં ઈજા લાગતા પર ઘણા દિવસો સુધી ઠીક નહી હોય છે. તેથી તમે તમારા પગમાં કાળો દોરો બાંધવાથી જલ્દી આરામ મળશે. 
 
તેની સાથે જ કાળો દોરો તમને બુરી નજરથી પણ બચાવે છે. તેથી કાળા દોરાને જોઈને અનજુઓ ના કરવું. 

સંબંધિત સમાચાર

Next Article